________________
કેણ સમર્થ બને? જેણે વૃદ્ધાવસ્કીનિંહનાડી, સૌભાગ્યાતિશય પ્રાપ્ત કરાવ્યું, એવી ગ્રીષ્મ ઋતુ શરૂ થઈ . બાલપંડિતા લીલાવતીએ પિતાજીને સમજાવીને લલિતાંગના ઘેર મેકલ્યા, ચંદને લલિતાંગને એકાંતમાં લાવીને કહ્યું કે હે પ્રષ્ટિવર્ય! આજ આપ મારા ઘેર ભેજન માટે પધારે. કારણ કે પદનું ગૌરવ કરવું એ અમારૂં કર્તવ્ય છે. લલિતાંગ શ્રેષ્ટિએ આમંત્રણને સ્વિકાર કર્યો, ચંદને આવી પિતાની પુત્રીને સૂચના આપી, તેણે પણ મીઠું વધારે નાખી સ્નિગ્ધ ભોજન બનાવ્યું, બહુમૂલ્ય આસન આપી બાજુમાં રહેલા મંચ (પાણીના ઘડા મૂકવાનું સાધન) ઉપર ઠંડા પાણીથી ભરેલા પાણીના બે ઘડી મૂક્યા, સમયસર ચંદન લલિતાંગ શ્રેષ્ઠિને લઈ પોતાના ઘેર આવ્યો, લીલાવતીએ સન્માન કર્યું, અને ભોજન કરવા બેઠા.. લીલાવતીએ શ્રેષ્ટિ પાસે ભેજન સામગ્રી મૂકી, લલિતાંગ પ્રસન્ન ચિત્તથી ભજન કરવા લાગ્યો, ભેજ્ય વસ્તુમાં અતિશય મીઠું (ખારૂં) તથા ઉનાળાની ભયંકર ગરમી હેવાથી, અધું ભેજન ર્યા બાદ તરસથી વ્યાકુલ બનેલા લલિતાગે પાની માંગ કરી
* વિદુષિ લીલાવતીએ કહ્યું કે પાણીથી ભરેલા ઘડા તે આપની સામે જ પડયા છે, તેમાં પાણી છે. આપ આપની ઈચ્છા મુજબ પાણી પી શકે છે. લલિતાગે કહ્યું હે સુંદરી!. પાણીથી ભરેલા ઘડાઓ જેઈને પાણીની તરસ કેવી રીતે. મટી શકે છે? લીલાવતીએ હસીને કહ્યું આપ નિગમમાં