________________
ચંદને કહ્યું કે હું. બીજી રીતે વિશ્વાસ આપું છું, તમારા મહેલના સુવાના ઓરડામાં રાત્રીના ચારે પ્રહર દીવા ખળતા હતા, લલિતાંગ હસતાં હસતાં ખેલ્યા, કે હું સમજી ગયા છું, તમે સળગતા દ્વીપકની જ્યેાતના મળે કરીને સુત્રી વીતાવી છે. ‘હા,’ જી, ‘હા’, કરનારા શેઠના મિત્રાએ શ્રેષ્ઠિના વચનનુ સમર્થન કર્યું. અન્ને બાજુથી વિલક્ષ (લાખ સેાનયા રહિત-વૈલક્ષ્યયુક્ત) ચંદન શ્રેષ્ઠિ એકાએક ઉડીને ઘેર ગયા, લાંબા શ્વાસેાશ્વાસ લેતે તૂટેલા ખાટલા ઉપર જઈને પડ્યો, પાણીમાં રહેવાથી થયેલી પીડા કરતાં પણ લલિતાંગના કપટનું દુઃખ વધારે હતું.
લીલાવતીએ પિતા સામે જોઈને દુઃખનું કારણ પૂછ્યું, ચક્રને આદિથી અંત સુધીનું વૃતાંત કહ્યું, પુત્રીએ કહ્યું હે પિતાજી! આપ દુઃખ મનમાં ન ધરશે,, લાખ સેાનયા આપણા હાથમાં જ છે, એમ સમજો, પરંતુ આપ પ્રથમની જેમ જ પ્રેમથી રહેા, અને કોઈ દિવસ પણ આપ આપનાં અપમાન જનિત દુઃખને લક્ષિત મનાવતા નહી, એ પ્રમાણે લીલાવતીએ પિતાને સમજાવ્યા, ખાટલા ઉપરથી ઉઠાડીને ઉપચાર દ્વારા શ્રેષ્ઠિને સ્વસ્થતા પ્રાપ્ત થઈ, ચંદન શ્રેષ્ઠ પાછા કામ માટે લિલતાંગને ત્યાં ગયા, એકદા દુર્જનની જેમ લેાકેાને ભય પમાડનાર, ગ્રીષ્મ ઋતુની શરૂઆત થઈ, જેમાં મુસાફર અત્યંત તરસથી પીડાતા હા, હા, શબ્દે ખેલતાં પ્રેતની સમાન લેાકેાની પાસે પાણીની યાચના કરવા લાગ્યા, નવીન ચેાગી સમાન તેની શક્તિ માટે એલા