________________
આ પ્રમાણે વિચારતે કામાતુર લલિતાંગ પિતાને ઘેર આવ્યું, અને સુંદરી માટે તપાસ કરવાની મિત્ર ગંગને વાત કરી, ગંગે કહ્યું કે તે નરક્રેષિણી છે. ક્ષણમાત્ર વિચારીને લલિતાંગ છે કે એટલા માટે જ તેણીએ મારા સન્મુખ જોયું પણ નથી, પિતાની બુદ્ધિથી ગંગદત્ત સુંદરીને પ્રાપ્ત કરવાનો વિચાર કરવા લાગ્યા. - ત્યાં શ્રેષ્ઠિ કહેવા લાગ્યું, કે ગુપ્તતાથી ઘણું ધન આપી તેણીની ચેટ્ટી (અક્કા) ને મલવું કે જેથી કરીને તે અકા આપણને નારદ્વેષનું કારણ બતાવશે. પુરૂષષનું કારણ જાણ્યા પછી તેને ઉપાય જાણી શકાય, લલિતાંગની વાત અને વિચારણા મુજબ ગંગદ એ પ્રમાણે કર્યું.
લીલાવતીએ ચતુરિકાને પૂછયું. સખિ ! આ કેણ છે? શું આપે છે? અને શું પૂછે છે? ચતુરિકાએ કહ્યું આવનાર પુરૂષને ઘણું પૂછવા છતાં તે પોતાનું કાંઈ જ બતાવતે નથી, અને કેવળ આપના નરઠેષીપણું માટેનું કારણ પૂછે છે.
શૈલેક્યસુંદરીએ કહ્યું. હે સખિ ! હું સમજી ગઈ છું; નિશ્ચયથી લલિતાંગને મિત્ર છે. હવે તને પૂછે છે. હું તને જે કર્યું તેમ તું કહેજે, ચતુરિકાને સમજાવી, શીખવાડીને ગંગદત્તની પાસે મોકલાવી, ગંગદતે ઘણી આજીજીપૂર્વક કહ્યું ત્યારે ચતુરિકા બેલી કે પુગ્ધપુર નગરની પ્રસિદ્ધ, નૃત્યાંગના કમલશ્રીની પુત્રી શૈલેજ્યસુંદરી