________________
-
૫૫
ભમરાઓ જેમ કેતકીની આજુબાજુ ભમ્યા કરે છે. તેમ ઐક્યસુંદરીની આજુબાજુ યુવાનવ, શ્રીમંતે, કેટેચ્યાધીશે, ફરવા લાગ્યો, પણ તે કેઈની તરફ દ્રષ્ટિપાત કરતી નથી, આખા નગરમાં તે પુરૂષ દ્રષિણી છે, તેવા સમાચાર ફેલાઈ ગયા હતા.
ત્રિલક્યસુંદરી પિતાના પતિ લલિતાંગના આગમનના સમાચાર જાણવા ઉત્સુક હતી. બીજે દીવસે લલિતાગે કાશી પહોંચી નગરની બહાર પોતાને મુકામ કર્યો. રાજાને જેવા માટે ભેટ સૌગાદ લઈને રાજમહેલ જવા લલિતાંગ નીક, ઐક્યસુંદરી (લીલાવતી) એ પિતાના પતિનું કાશી નગરમાં આગમન જાણું અત્યુત્તમ શ્રૃંગાર કરીને વિમાનમાં બેઠેલી દેવાંગનાની જેમ પોતાના આવાસના
ગવાક્ષમાં બેઠી. - રસ્તે જતા, લલિતાંગ શ્રેષ્ઠિએ જોઈ જતાની સાથે
જ કામબાણથી લલિતાંગ વિંધાઈ ગયે, ઐક્યસુંદરીએ તેના તરફ જોયું પણ નહી. શ્રેષ્ટિ દુઃખિત રૂદયે જેમતેમ કરીને રાજમહાલમાં પહોંચ્યું. રાજાને ભેટશું આપ્યું. રાજાએ તેનું રાજગૌરવ કર્યું પણ આંખને અમૃતસમાન આનંદ આપવાવાળી, ત્રણે લોકમાં રહેલી ગણિકાઓમાં શીરરત્ન સમાન, શંકરજીથી ભસ્મિભૂત થયેલા કામદેવને નવજીવન પ્રાપ્ત કરાવનાર સંજીવની ઔષધી જેવી તે પાક્ષી (લેજ્યસુંદરી) અંતરને અદ્ભુત રીતે ગમી ગઈ, અને સાથોસાથ મરહૅષિણ પણ લાગી.