________________
પુત્રીને કહેવાથી પિતાએ મેટી સુરંગ (ભોંયરા, વાટે રસ્તા,) બનાવડાવી. લલિતાગે લીલાવતીને પિતાના ઘેર બેલાવીને સંબંધીઓ તથા પરિવારની સમક્ષ કહ્યું, કે તું મોટી પંડિતા છે માટે નરકના જેવા આ કુવામાં પ્રવેશ કર. અને ત્યાં સૂખ પૂર્વક રહેજે, કપાસ કાંતરે અને કોઈ પણ પ્રકારથી મારા ત્રણ પુત્રને જન્મ આપજે, અને સ્વજન દેરીના માંચાથી દરરેજ ભેજન આપશે, આ પ્રમાણે કહીને એક ભાર કપાસ સહિત લીલાવતીને કુવામાં ફેંકીને પોતાના વેરનું શમન કર્યું. ત્યારબાદ રાજાને, પ્રજાજનેને, બંધુવર્ગ અને મિત્રોને મલીને બીજાને નગરને ભાર સુપ્રત કરી પિતાના મિત્ર ગંગ સાથે તથા અન્ય પરિજને સાથે બળદ અને ઊંટની પીઠ ઉપર અનેક પ્રકારને માલ લઈ શુભ દિવસે કુબેર સમાન મોટા મોટા વ્યાપારીઓની સાથે લલિતાંગ કાશી ચાલ્યું.
આ બાજુ બાલપડિતા લીલાવતી સુરંગદ્વારા પિતાની પિતાજીને ઘેર પહોંચી, અને કહ્યું કે આ પિંજરા પાસે કપાસને પીંજા, કતા, કેઈ આપ્તજન પાસે દરરોજ
જેને મંગાવી લેશો, હું મારી ઈષ્ટ સિદ્ધિ માટે શેઠની પહેલાં જ કાશી પહોંચીશ, પિતાજીની આજ્ઞા અને જોઈતી સામગ્રી લઈને, ચતુર એવી ચતુરિકા નામની ગણિકાને સાથે લઈ ઝડપી વાહન દ્વારા બીજા રસ્તે કાશી ગઈ, અને વેશયાના મહેલ્લામાં પૈસા આપી મકાન તથા તમામ પ્રકારની સાધનસામગ્રી લીધી. ત્યાં તેને પોતાના ગામનું નામ પુષ્પપુર અને પિતાનું નામ કિયસુંદરી બતાવ્યાં