________________
જીવી શકું તેમ નથી, પુત્ર! “આવ” તારા દર્શન આપશે તે ઉપેક્ષા કેમ કરે છે.
આ પ્રમાણે વિલાપ કરતા શોક અને દુઃખથી શ્રેષ્ટિનું હૃદય ફાટી ગયું અને મૃત્યુ પામ્ય, વિષાનું આકંદ વધી ગયું. હે તાત! નગરમંડન ! એકાએક અમારા કુળને નાશ કેમ થયો, કુટુંબ પરિવાર પણ આવીને રડવા લાગે, પિતા પુત્રના અગ્નિ સંસ્કાર કરી પરિવાર પિતપતાના ઘેર પાછા વન્યા. - પ્રાતઃકાલે મહાજનેએ રાજા તારાચન્દ્રને વિનંતિ કરી કે અમારા સ્વામિ સમુદ્રદત્ત પુત્ર સહિત કાલે મરી ગયા છે. માટે હવે અમારા સ્વામિ કોણ ! રાજાએ મહાજનને કહ્યું કે તેના સંબંધીમાંથી જે કઈ ગુણવંત હોય તેને તે સ્થાને બેસાડે, મહાજને કહ્યું કે રાજન ! તેના ગેત્રમાં બીજું કોઈ નથી, પરંતુ મૃત્યુલોકમાં શ્રેષ્ઠ એવો તેને એક જમાઈ છે. રાજાએ દામનકને બોલાવી વંશ તથા કુલેખત્તિ હર્ષોલ્લાસથી તે સ્થાને બેસાડ્યો, શ્રેષ્ઠિનું ધન–ભવન–ગેકુળ આદિ દામનકને સમર્પણ કર્યું, રાજાએ ખુશ થઈને પૈતૃક, પદવી આપી.
- ત્યારબાદ દામનક શ્રેષ્ઠિ પોતાના ઘેર ગયે, એક દિવસ વિષાએ એકાંતમાં “લેખ, સંબંધી વાત કરી ત્યારે શ્રેષ્ઠિની પોતાના પ્રત્યેની શત્રુતાને વિશ્વાસ આવ્ય, આનંદમાં દિવસે વ્યતિત થાય છે. એક દિવસ એક વ્યક્તિએ આવીને કહ્યું કે ઘણી વખત પહેલાં શેઠના વહાણે સમુદ્રની