________________
૧
'
ઘેર પાછા વળેા, દેવીના મંદિરે કાલે જજો, દામનકે શ્રેષ્ઠિ પુત્રને કહ્યું' કે તમારે આવું ન બેલવું જોઈ એ, કોઈપણ સ’જોગામાં · શ્રેષ્ઠિની આજ્ઞાનું ઉલ્લંઘન કરીશ નહી.' બીજી ખીંક તે છેાકરાઓને હાય, ચાંડાલની પાસે મેાકલવામાં આવ્યે ત્યારે પણ ગેાકુળમાં જઈ હૃષ્ટ પુષ્ટ અન્યા, તમારી પાસે આવ્યા ત્યારે મને શ્રી મલી, અત્યારે પણ મને કાઈ ને કાઈ રીતે સારૂં ફૂલ મલશે, એવા મને વિશ્વાસ છે.
સાગરદત્તે કહ્યું કે તે એમજ છે તે તમારા બદલે હું જા છું. આપણા મંન્નેમાં ભેદભાવ કયાં છે ? તમે અહીંઆ ઉંચા આસને બેસેા, દામનકને બેસાડી હાથમાં ડાળી લઈને સાગરદત્ત વિષાની સાથે ચાલ્યા, વિષાએ વિચાર કર્યો કે પિતાજીએ કાઈ ઘાતકને રાખ્યો હશે તે મેંટા અનથ થશે, વળી ઘેરથી નિકળ્યા પછી અત્યાર સુધીમાં સારા નિમિત્ત કે શુભ શુકન મલ્યા નથી, તે પણ ભવિતવ્યતાને વશ મનીને માલ્યવનમાં પ્રવેશ કર્યાં. પહેલેથી સુસજ્જિત મનીને વૃક્ષની પાછળ છૂપાયેલા કાલપાશે તેને ઓળખ્યો નહી. અને માણુ માર્યું. સાગરદત્ત ચક્કર ખાઈને નીચે પડયો અને મૃત્યુ પામ્યા.
રક્ષા કરારક્ષા કરેા, ના પાકારા પાડતી, વિષા ચંડિકાના મદિરના પત્થરાને રાવડાવતી હાય તેમ રાવા લાગી, તેના કરૂણ આક્રંદથી લેાકેા ભેગા થઈ ગયા, અને નગરમાં શ્રેષ્ઠિ પુત્ર મૃત્યુ પામ્યા, એવી વાત ફેલાઈ ગઈ,
6