________________
નામના બે ચાંડાલે છે, તેમાં અંમદાસ પહેલેથી જ અવિશ્વાસુ નીકળ્યો. હવે કાલપાશને કહું કે દામનકને દૂરથી વધ કરે, કારણકે દામનકને દેખવાથી ચાંડાલને દયા આવશે, માટે દૂરથી વધ કરાવીને કુળદેવી ચંડિકાને ભેટ ધરું, આવો નિશ્ચય કરીને સમુદ્રદત્ત શ્રેષ્ટિએ પિતાની પત્નીને કહ્યું કે હે પ્રિયે! પુત્રીના અનુરૂપ આપણને જમાઈ મલ્યો હેવાથી, આપણું મને રથ પૂર્ણ થયા છે. લગ્નને ઉત્સવ નિદિને પૂર્ણ થયેલ હોવાથી તે બંનેને આપણું કુલદેવી ચન્ડિકાના મંદિરે દર્શન કરવા તે બંનેને મેકલવાના છે. નિવેદ્યની તૈયારી કરે, કહીને શ્રેષ્ટિ ચાંડાલેના ઘર તરફ ચાલ્ય, ગામની બહાર દૂર ઉભા રહી. કાલપાશ ચાંડાલને બોલાવ્ય, એકાન્તમાં કહ્યું કે તું મારૂં એક કામ કર, મારે શત્રુ છે તેને તું મારીશ તે તને એક હજાર સુવર્ણ મુદ્રાઓ આપીશ, તેના મરવાથી મારા અંતરમાં શાંતિ થશે, તું ધનુષ્ય લઈને માલ્યવનમાં જજે, સંધ્યા સમયે હાથમાં કુલની ડાળી લઈને ચંડિકાના મંદિરમાં એક યુવક અને એક સ્ત્રી જતાં હશે, તેમાં યુવકને એવી રીતે મારજે કે મરતી વખતે એક શ્વાસ પણ ન લઈ શકે, “જેવી આપની આજ્ઞા ” - આ પ્રમાણે કહીને કાળાશ ચાંડાળ પિતાનાં ઘેર ગ, નીચવૃત્તિવાળા શ્રેષ્ટિએ પુત્રિ સહિત દામનકને બોલાવી કહ્યું કે મિત્ર પુત્રને જમાઈ બનાવીને અમે ખુબજ ભાગ્યશાળી બન્યા છીએ, આ નગરની બહાર અમારી