________________
ગયો ? અને આ બાળક પોતાના ગુણેથી મને અત્યંત વહાલું લાગે છે, તેમાં પણ માણિભદ્રને પુત્ર છે. માટે મારે તે બહુમાન કરવા એગ્ય પાત્ર છે.
ત્યારબાદ બાળકને મંગાવી પિતાની ગોદમાં શ્રષ્ટિએ બેસાડી આલિંગન કર્યું. હર્ષાવેશમાં આંખમાંથી ઉનાં આંસુઓ પડવા લાગ્યા જાણે કે ધૂલથી ખરાબ થયેલા બાળકને નવડાવતા હોય તેવું લાગતું હતું, હે વત્સ ! મહામારીના ભયથી લેકેએ તારા ઘરને કેટથી ઢાંકી દીધું હતું. હાય! મારા મિત્ર કુળના તતુરૂપ તું બચી ગયે, તે કઈને ખબર નથી, મારા પુત્ર સાગરદત્ત તથા પુત્રી વિષાની સમાન તુ છે. - એ પ્રમાણે કહીને બાળકને લઈ સમુદ્રદત્ત શ્રેષ્ટિ અગાશીમાંથી ઉતરી ઘરમાં ગયે, પિતાની સ્ત્રી તથા સેવકવર્ગ અને આપ્તજનેને કહ્યું કે આ મારો બાળક ગૌરવ લેવા જેવો છે, આત્માની સમાન તેની રક્ષા કરજો, સુંદર રીતે લાલનપાલન કરાતો બાળક બાલસ્વભાવથી તેની ચંચળતા વધી ગઈ, તેનાથી બધા ત્રાસી ગયા, અને પરસ્પર મંત્રણ કરી, “પારકે માણસ આપણને શા માટે હેરાન કરે છે ?
જેમ પડેશમાં વાગતા વાજિંત્રના નાદ બીજાને ત્રાસ રૂપ બને છે તેમ આ બાળક પણ આપણને ત્રાસ રૂપ છે. માટે તેને બાંધીને કયાંક મૂકી દઈએ, આ નિશ્ચય કરી પશુઓને બાંધવાની જગ્યામાં તેને લઈ જઈ પંડિતજી જેમ પિતાના ખરાબ વિદ્યાર્થીને બાંધે છે, તેવી રીતે દોરડાથી બાળકને બાંગ્લે, શ્રેષ્ટિ જ્યારે પૂછે કે બાળક