________________
૩૦.
દીવસમાં રૂષ્ટ પુષ્ટ બન્યો, ગેપીઓના નેત્રને અંજન રૂપ યૌવનને દામનકે પ્રાપ્ત કર્યું. સાક્ષાત્ શરીરધારી કામદેવ - સમાન અત્યંત સુંદર દેખાવા લાગ્યો.
એક દિવસ સમુદ્રદત્ત શ્રેષ્ટિ જોવા માટે ગોકુળમાં આવ્યા, સધ્યા સમયે વૃદ્ધ શેવાળાએ, પ્રત્યેક ગાય તથા દરેક મનુષ્યો શ્રેષિને બતાવવામાં આવ્યાં, એકાએક શ્રેષ્ટિએ માણિભદ્ર પુત્રને જોયો, અને વિચારવા લાગ્યો કે “શું આ તે જ હશે દામનક કે બીજે ? ના...ના...ના...આ દામનક ક્યાંથી હોય? કારણ કે દૂછો તે મેં વધ કરાવ્યું છે. કદાચ એમ પણ હોય કે આ યુવાન બીજે હોય, તે પણ મારું ચિત્ત આકુલ વ્યાકુલ થાય છે. ઠીક તેની કાપેલી આંગળી જેઉં–સરલ સ્વભાવી દામનકે આવી શ્રેષ્ઠિને પ્રણામ કર્યા, ગોવાળોએ પણ તેનું નામ લઈને “આ આપનો છે, એમ કહ્યું. શ્રેષ્ટિએ પણ કપાયેલી આંગળી જઈ મનમાં નિશ્ચય કર્યો, અને વિચારવા લાગે, કે શું આ સ્વનું છે? શું આ મતિભ્રમ છે? શું આ ઈન્દ્ર જાલ હશે? શું મારા જીવતાં હું શત્રુને આજે મારી સમક્ષ જઈ રહ્યો છું મારા ગોકુળમાં રહીને બળદમાં સાંઢની માફક સર્વે ગેવાળેમાં બલિષ્ઠ થઈ ગયું છે.
વાઘ જેવા યમદાસ ચાંડાળની પાસેથી મૃગલાસમાન દામનક કેવી રીતે ભાગી છૂટયો હશે? અથવા મુનિ વચન કઈ દિવસ મિથ્યા ન થાય, આ પ્રમાણે અનેક સંકલ્પ, વિકને કરતા દુછાશયી શ્રેષ્ટિએ, સભ્યતાથી દમનકને કહ્યું.