________________
૩૨.
તપાસ ન થવાથી હું જ
નહોતું, તું કદાચ
અહી
દામનક! મેં તને ઘણા દિવસથી જે નથી તું કુશલ છે ને? આવ દામનક નજીક આવ ! હું તારા માટે ખુબ જ ઉત્સુક હતા, વત્સ! તને તે વખતે ચાંડાલના ઘેર મોકલ્યો હતું, ત્યારથી મેં તારી ખુબ જ રાહ જોઈ. ઘરમાં, ગામમાં, ખળામાં, ખેતરમાં, વાવમાં, સરોવરમાં, જંગલમાં તારી તપાસ કરી પણ ક્યાંય તારે મેળાપ થયો નહી, તારે મેળાપ નહી થવાથી હું વ્યાકુલ બ.
- ઘરમાં તારા વિના ગમતું નહોતું, તું કદાચ ગોકુળમાં હિઈશ, તેમ માની તારી તપાસ કરવા માટે હું અહીં આવ્યો છું, શું મારાથી કે પરિજનેમાંથી કેઈએ તારા સ્વમાનને ભંગ કર્યો છે કે જેથી અત્યંત રેષમાં આવી તું પરિભ્રમણ કરે છે. તું હમણું ક્યાં રહે છે? જો કે તું ગેકુળમાં આવી ગયે તે તે તે ઠીક કર્યું છે, તું મને કહે કે તું હવે ક્યાં ? મને સાંભળવાની ખૂબ જ ઈચ્છા છે. દામનકે વિચાર કર્યો. અત્યંત આદરમાન પણ શંકા નિર્માણ કરે છે. મારે વધ કરાવવા તૈયાર થયેલા શ્રષ્ટિ હમણાં મારી ઉપર આટલે બધે સ્નેહ કેમ વરસાવી રહ્યા છે? અરે? આ શેઠ મારા માટે આ વિચાર કરે જ નહિ. કારણકે માતા પિતાના વિયેગ પછી મને ઉછેરીને માટે કરનાર શું આવો વિચાર કરે ખરે કે? ઉઘરાણી નહી આપવાની દાનતે ચાંડાલે મને ઠગી લીધો લાગે છે.
ત્યારબાદ ચાંડાલના તમામ વૃતાંતને દામનકે શેઠને કહી બતાવ્યો, શ્રેષ્ટિએ મનમાં વિચાર કર્યો કે ભાગ્ય