________________
કરી, ખાવા ર્યોગ્ય વસ્તુઓ ખૂટી જવાથી બહાર નીકળવાને માર્ગ તે બાળક શેધવા લાગે, આમ તેમ ફરતાં ફરતાં તે બાળકે કુતરાથી કરાયેલા મેટા બિલ (દર) ને જોયું. અનેક પ્રકારના દુખોથી વ્યાકુળ બનેલે તે બાળક પિતાના પુણ્યદયે બીલમાં પિઠે. જેમ પાંજરામાંથી પક્ષી ઉડી જાય તેમ તે બાળક જલ્દીથી બહાર આવી ગયે.
સમાન વયના બાળકની સાથે સ્વેચ્છાપૂર્વક ઘણુ સમય સુધી રમત રમ્ય, સધ્યા સમયે તે બાળક આશ્રય
સ્થાનને શોધતે એક વ્યાપારીની દુકાને બેઠે, તેજ વખતે પિતાના મહેલની અગાશીમાંથી સમુદ્રદત્ત શ્રેષ્ઠિએ તે બાળકને જે, શ્રેષ્ઠિ બાળકને જોઈ વિચારમાં પડ્યો, કે ધૂળમાં દટાયેલા રસમાન મને હર આકૃતિવાળો ધૂળથી મેલે થયેલો આ કેઈને બાળક છે. ત્યારે શ્રેષ્ઠિએ પિતાના નેકરને પૂછયું. “આ કોણ છે? કોને કરે છે? તેની દુખી પરિસ્થિતિ કેમ? શેઠ માણિભદ્રને ત્યાં નેકરી કરતો . માણસ તેમના મૃત્યુ બાદ નોકરી છોડીને સમુદ્રદત્ત શ્રેષ્ઠિને ત્યાં નોકરી રહેલ હતું તે બે કે તે સ્વામિન ! આ માણિભદ્ર શ્રેષ્ઠિને પુત્ર છે.
સેવકના વચને સાંભળી સમુદ્રદત્તની આંખમાંથી આંસુ પડવા લાગ્યા. માણિભદ્ર શેઠની યાદ આવી, વ્યથિત હૃદયે બોલ્યા, માણિભદ્ર મારો બાલ્યાવસ્થાથી અનુપમ મિત્ર હતે. હાય ! તે એકાએક પરિવાર સહિત કેવી રીતે મરી