________________
હકીકતમાં મારુ જ દુઃખ અને પીડા છે. માટે હું મારા આત્મા સાથે કરુ છું તેવા જ વ્યવહાર માટે તેએ સર્વાંની સાથે પણ કરવા જોઇએ. આવી સમવેદના– સહાનુભૂતિના ભાવ તે અનુકપા છે. આસ્તિક આત્મામાં તે અવશ્ય પ્રગટે છે અને તે યથાશક્ય ખીજાનાં દુઃખાને દુર કરવા માટે પ્રેરણા કરે છે.
( ૩-૪) નિવેદ અને સંવેગ-હું આત્મા છું, નિત્ય છું, તે આજ સુધી હુ" ક્યાં રહ્યો? સંસારમાં ! - તા જ્યાં સુખને લેશ નહિ, દુઃખના પાર નહિ, કેવળ દુઃખ-પીડા અને પરાભવ જ છે, એવી નગેાદ, નરક, વગેરે દુર્ગંત અવસ્થાએમાં જ મારા મન તકાળ ગયે; મનુષ્ય કે દેવનાં ભવામાં થાડુ' બાહ્ય સુખ મળ્યુ' હશે, ત્યારે પણ તેમાં ગાઢ રાગ-દ્વેષ દ્વારા મે ઘેાર અશુભ કર્મો જ ખાંધ્યાં હશે અને પુનઃ એ જ ક્રુતિઓમાં રીમાઈ રીખાઈને જીન્યા અને મોં હાઈશ.
જ્યાં સ્થાધિ, વ્યાધિ અને ઉપાધિ જ છે; જન્મ, જરા, મરણ, દુઃખ, દૌગ્ય અને પરાભવના ત્રાસ સિવાય
જુ' કાંઈ નથી, તે સ'સારમાં હવે કેમ રહેવાય ? મારુ સ્વરૂપ તે પૂર્ણ જ્ઞાનમય અને આનંદમય છે, તા શા માટે આ દુઃખમય સ‘સારમાં રહેવુ ? આવા ભવનિવેદ અને મેાક્ષની તીવ્ર ઝં'ખનારૂપ સવેગ ાત્મામાં આસ્તિય પ્રગટથા પછી જ પ્રગટે છે.