________________
આ બન્ને પ્રકારના ધર્મનું મૂળ ‘ સમ્યગ્દશ ન ’ છે, અથવા તે અને ધર્મોના સતત સેવનથી નિશ્ચય સમકિત પ્રગટ છે.
સમ્યક્ત્વનાં પાંચ લક્ષણા
૧-શમ, ૨-સવેગ, ૩-નિવેદ, ૪-અનુક'પા અને યુ-આસ્તિય, આ લક્ષણે દ્વારા સમ્યગ્દર્શનની સ્વાનુ ભૂતિ(સ્પના)નું અનુમાન અવશ્ય થાય છે. તેમાં આસ્તિકવ સમ્યના પાયા છે, અનુકંપા, સવેગ અને નિવેદ સમ્યક્ત્વનું સ્વરૂપ છે અને શમ તેનુ ફળ છે.
પ્રસ્તુત ગ્રન્થમાં સવેગાદિની પ્રાપ્તિ, રક્ષણ અને વિકાસના સુર, સરળ અને સચાટ ઉપાા દર્શાવ્યા છે; તેથી તેનું સ વગર ગશાળા' નામ સાયક છે. પાંચ લક્ષણાનુ (૩” સ્વરૂપ
(૧) આસ્તિકતા-જે જે પદાર્થનું જે સ્વરૂપે અસ્તિત્વ છે, તેને તે જ સ્વરૂપે સ્વીકાર.
અસ્તિ સ્વભાવવાળા પદાર્થી સદા અસ્તિરૂપે રહેનારા છે, તે કદાપિનાસ્તિરૂપે પરિણમતા નથી. તે નાસ્તિ સ્વભાવવાળા પદાર્થો સઢા નાસ્તિરૂપે જ રહે છે,
१ - इदमेव हि प्रथमो मोक्षोपाय उक्तं च
यममशमनीवातु- बीजं ज्ञानचरित्रयोः
હેતુ૦૧ તાવાના, સનિમુલરિતમ્ ॥ (થાવાર્તાખવૃત્તિ
=