________________
શ્રી સંવેગરંગશાળા
A ૩૪ નમઃ II ગ્રન્થનો પરિચય અને હાર્ટ
[લે, શ્રી નમસ્કાર મહામંત્ર સમારાધક પૂ. પંન્યાસજી શ્રી ભદ્રકવિજયજી ગણિવર તથા પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજય કલાપૂર્ણસૂરિ મહારાજ]
સર્વજ્ઞ–સર્વદર્શી શ્રી તીર્થકર ભગવંતાએ સર્વ છના હિત માટે જે ધર્મોપદેશ કર્યો છે, તે ધર્મના મુખ્ય બે પ્રકારે છે. ૧-મૃતધર્મ, ૨-ચારિત્રધર્મ. ' (૧) ઋતધર્મ-જીવાદિ તને સમ્યગૂ બાધ કરાવી સર્વ જીવો પ્રત્યે આત્મતુલ્ય-આત્મૌપમ્ય દષ્ટિ પ્રગટાવે છે.
(૨) ચારિત્રધર્મ–સવ પ્રત્યે ઔચિત્ય વ્યવહાર રૂપે અહિંસાદિ વ્રતના પાલન દ્વારા જિનાજ્ઞાને - આત્મસાત્ બનાવી ૨વભાવમાં તન્મયતા પ્રગટાવે છે.