Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूर्यज्ञप्तिप्रकाशिका टीका सू० १८ प्रथमप्राभृते षष्ठं प्राभृतप्राभृतम्
१५१ आख्यात इति वदेत् । अति विचक्षणशिष्यः प्रवचनपरं गुरुमवरुध्य प्रश्नयति-आस्तां तावत् बहुप्रष्टव्यमस्ति ते-तवमते सूर्यः एकैकेन रात्रिन्दिवेन-एकैकेन अहोरात्रेण कियन्तं-कियन्मात्रं क्षेत्रं विकम्प्य विकम्प्य-स्वस्त्रमण्डलाद्वहिनिंगत्य निर्गत्य-अन्तः प्रविश्य प्रविश्य वा चारं चरति, चारं चरन् आख्यात इति वदेत-कथयेत-वद भगवानिति गौतमः पृच्छतिअत्र विकम्पनं नाम स्व स्त्र मण्डलाद् बहिर्गमनमपरमण्डलप्रवेशनं वा, यथा जले नौकातो नौकान्तरारोहे द्वयोनौंकयोर्विकम्पनं भवतीति परमतम्, तथैवाकाशे सूर्यस्य मण्डलान्मण्डलान्तरगमनवेलायां मण्डलयो विकम्पनं भवति, तेन मण्डलाभ्यां व्याप्तस्य क्षेत्रस्य विकम्पनमत्र परिभाषितं वर्तते तेनोच्यते-कियन्तं-कियन्मात्रं क्षेत्र विकम्प्य विकम्प्य सूर्यश्चारं चरतीति । एवं भगवता गौतमेन प्रश्ने कृते सति एतद्विषयक परतीथिकानां प्रतिपत्तिकरता कहा गया है ? वह कहिए कहने का अभिप्राय यह है कि अति विलक्षण शिष्य प्रवचनपरक गुरु को नभ्रभाव से प्रश्न करता है हे गुरुदेव ! आप के मत से सूर्य एक एक अहोरात्र से माने दिवस रात में कितने परिमाण वाले क्षेत्र का विकम्पन कर के माने अपने अपने मंडल से बाहर निकलकर अथवा मंडल के अंदर प्रवेश कर के गति करता कहा है ? सो हे भगवन् आप कृपा कर के मुझे कहिये।
विकम्पन माने अपने अपने मंडल से बाहर जाना एवं दूसरे मंडल में प्रविष्ट होना । जिस प्रकार जल में एक नौका से अन्य नौका में जाते समय दोनों नौकाओं का विकम्पन होता है ऐसा परमतवादी का मत है उसी प्रकार आकाश में सूर्य के एक मंडल से दूसरे मंडल में गमन समय में दोनों मंडलों का विकम्पन होता है अतः दोनों मंडलों से व्याप्त क्षेत्र का विकम्पन परिभाषित है अतः कहते हैं कितने क्षेत्र को विकम्पित कर के सूर्य गति करता है ? इस प्रकार गौतमस्वामी के प्रश्न करने पर इस विषय में परછે? તે કહો. કહેવાને અભિપ્રાય એ છે કે અત્યંત, વિચક્ષણ શિષ્ય, પ્રવચનપ્રવર્તક ગુરૂને વિનમ્ર ભાવથી પ્રશ્ન કરતાં કહે છે કે હે ગુરૂદેવ આપના મતથી સૂર્ય એક એક અહો. રાત્રમાં એટલે કે દિવસ રાતમાં કેટલા પ્રમાણવાળા ક્ષેત્રનું વિકપન કરીને એટલે કે પિતા પિતાના મંડળમાંથી બહાર નીકળીને અથવા મંડળની અંદર પ્રવેશ કરીને ગતિ કરતે કહેલ છે તે કૃપા કરીને મને કહો.
વિકંપન એટલે પિતા પોતાના મંડળમાંથી બહાર નીકળવું તથા બીજા મંડળમાં પ્રવેશ કર જેમ પાણીમાં એક નૌકાથી બીજી નૌકામાં જતી વખતે બને નૌકાઓનું વિકંપન થાય છે. એમ પરમતવાદીનો મત છે. એવી રીતે આકાશમાં સૂર્યના એક મંડળમાંથી બીજા મંડળમાં જતી વખતે બન્ને મંડળનું વિકમ્પન થાય છે તે પારિભાષિક અર્થાત્ રૂઢ છે. તેથી પ્રશ્ન કર્તા કહે છે કે કેટલા ક્ષેત્રને વિકર્પિત કરીને સૂર્ય ગતિ કરે છે? આ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧