Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूर्यज्ञप्तिप्रकाशिका टोका सू० २७ षष्ठं प्राभृतम् विंशतिस्थानीयाः कथयन्ति तावत् अनूत्सर्पिण्यवसर्पिण्येव-उत्सर्पिणीमनु अनूत्सर्पिणीकिञ्चिन्यूनोत्सर्पिणीकालः, यत्र धर्मादीनां हासः सोऽनृत्सर्पिणीकालः, यत्र च धर्मादीनामुपचयः सोऽन्धवसर्पिणीकालस्तस्मिन् अनूत्सर्पिणीकाले अवसर्पिणीकाले च सूर्यस्य ओजोऽन्यदुत्पद्यते अन्यच्चापैति-विनश्यति, कालाविमौ समूहवाचकौ, नतु संख्यावाचकौ धर्मादीनां हासवृद्धिदर्शनात् ॥ तेन हासकाले वृद्धिकाले वा सदैव सूर्यस्यौजसि भिन्नत्वमुत्पद्यत एवेति पञ्चविंशतितमस्य मतमित्यर्थः ॥ एके एवमाहुरित्युपसंहरति २५ ॥ इत्थं पश्चविंशतिसंख्याकानि मतान्तराणि उपदर्शितानि, किन्तु एतानि सर्वाण्यपि मिथ्यारूपाणि, तेनैतेपामपोहेन भगवान् स्वमतमुपदर्शयति-'वयं पुण एवं वयामो' वयं पुनरेवं वदामः । वादी अपने मत को प्रगट करता हुवा कहता है कि अनुउत्सपिणी काल में माने किंचित् न्यून जो उत्सर्पिणी काल जहां धर्मा दी का हास होता है ऐसे काल को अनूत्सपिणी काल कहते हैं एवं जहां धर्मादि की वृद्धि हो वह अनुअवसर्पिणी काल कहा जाता है ऐसे अनूत्सर्पिणी एवं अवसर्पिणी काल में सूर्य का प्रकाश भिन्न उत्पन्न होता है एवं भिन्न विनष्ट होता है ये दोनों काल समूह वाचक है संख्यावाचक नहीं है कारण की धर्मादि की हासवृद्धि कही गई है इस से यह सार दिखा जाता है। अतः हास काल में एवं वृद्धि काल में सदा सूर्य के ओज नाम प्रकाश में भिन्नत्व उत्पन्न होता ही है इस प्रकार पचीसवें मतान्तरवादी का अभिप्राय है कोई एक इस प्रकार से स्वमत का कथन करता है इस प्रकार उपसंहार है।२५।
इस प्रकार पचीस संख्यक मतान्तर वादीयों के मतान्तर कहे गये है परंतु ये सभी मतान्तरवादीयों का कथन मिथ्या प्ररूपण रूप है अतः सब मतवालो के कथन को हटाकर के माने त्याग कर के भगवान् अपना मत प्रगट करते પચીસમો મતાન્તરવાદી પિતાના મતને પ્રગટ કરતાં કહે છે કે અનુઉત્સર્પિણી કાળ એટલે કંઈક ઓછી જે ઉત્સર્પિણી અવસર્પિણી કાળ કે જ્યાં ધર્માદિને હાસ થાય છે. એવા કાળને અનન્સર્પિણી કાળ કહે છે. અને જ્યાં ધર્મદીની વૃદ્ધિ થાય છે તેવા કાળને અનુઅવસર્પિણકાળ કહેવાય છે. તેવા અનુત્સર્પિણી અને અવસર્પિણી કાળમાં સૂર્ય પ્રકાશ ભિન્ન ઉત્પન્ન થાય છે અને ભિન્ન વિનાશ પામે છે. આ બન્ને કાળ સમૂહવાચક છે. સંખ્યાવાચક નથી, કારણ કે ધર્માદીની હાસવૃદ્ધી કહેલા છે. તેથી એ સાર જણાય છે તેથી હાસકાળમાં અને વૃદ્ધિકાળમાં સદા સૂર્યના ઓજસ એટલે પ્રકાશમાં ભિનપણુ ઉત્પન્ન થાય જ છે. આ પ્રમાણે પચીસમાં મતાન્તરવાદીનો અભિપ્રાય છે. કેઈ એક આ પ્રમાણે પિતાના મતનું કથન કરે છે, આ પ્રમાણે ઉપસંહાર કહેલ છે રિપા
આ પ્રમાણે પચીસ મતાન્તરવાદીના મતાન્તરે કહેલ છે. કારણ કે આ બધા મતાન્તવાદીનું કથન મિથ્યાપ્રરૂપ જેવું છે, તેથી બધા મતવાદીના કથનને દૂર
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧