Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
५७९
सूर्यशप्तिप्रकाशिका टीका सू० २९ अष्टमं प्राभृतम् जम्बूद्वीपे द्वीपे सूयौं उदीचीनप्राचीनमुद्गच्छतः प्राचीनदक्षिणमागच्छतः, प्राचीनदक्षिणमुद्गच्छतः, दक्षिणप्राचीनमागच्छतः, दक्षिणप्रतीचीनमुद्गच्छतः प्राचीनमुदीनमागच्छतः, प्रतीचीनमुदीचीनमुद्गच्छतः उदीचीनप्रतीचीनमागच्छतः, तावदिति पूर्ववत्, जम्बूद्वीपे द्वीपे सूर्यों मण्डलपरिभ्रमणेन यथायोगं भ्रमन्तौ मेरोरुदीचीननाच्याम्-उदकशाच्याम्-उत्तरपूर्वस्यां दिशि-ईशानकोणे उद्गच्छतः-उदितौ भवतः, तत्र चोद्गत्य-उदयं प्राप्यप्राचीनदक्षिणं-पागदक्षिणस्यां-दक्षिणपूर्वस्याम्-आग्नेयकोणे आगच्छतः-तत्र वजन्तौ दृष्टौ भवतः, तत्र भरतादि क्षेत्रापेक्षया प्राचीनदक्षिण-प्रारदक्षिणस्यां-दक्षिणपूर्वस्यां दिशि उद्गत्य दक्षिणप्रतीचीन-दक्षिणापाच्यां-दक्षिणापरस्यां दिशि-नैर्ऋत्यकोणे आगच्छतः, तत्रापि च दक्षिणप्रतीचीनं दक्षिणापरस्यां दिशि-नैऋत्यकोणे अपरविदेहक्षेत्रापेक्षया उद्गत्य प्रतीचीनमुदीचीनम्-अपागुदीच्याम्-अपरोत्तरस्यां दिशि आगच्छतः, तत्रापि प्रतीचीनमुदीचीनम्-अपरोत्तरस्यां-वायव्यकोणे ऐरावतादि क्षेत्रापेक्षया तत्रोद्गत्य प्राचीनमुदीचीनम्-उदकशाच्याम्-उत्तरपूर्वस्यां दिशि-ईशानकोणे आगच्छतः, तथैव प्रतीचीनमुदीचीन मुद्गच्छतः, उदीचीनप्रतीचीनमागच्छतः, । एवं तावत् सामान्यतो के छोप में दोनों सूर्य मण्डल परिभ्रमण क्रम से यथायोग्य भ्रमण करते हुवे मेरु की उत्तर पूर्व दिशा में माने ईशान कोण में उदित होते है और वहां उदित होकर के पूर्व एवं दक्षिण दिशा में माने आग्नेयकोण में आते हुवे दृष्टिगोचर होते हैं । वहां पर भरतादि क्षेत्र की अपेक्षा से पूर्व दक्षिण दिशा में उदित होकर के दक्षिण पश्चिम दिशा में माने नैऋत्यकोण में आते हैं, यहां पर भी दक्षिणपश्चिम दिशा में माने नैऋत्यकोण में अपरविदेह क्षेत्र की अपेक्षा से उदित होकर के पश्चिम उत्तर दिशा में माने वायव्य दिशा में आते हैं वहां पर भी माने वायव्यकोण में भी ऐरवतादि क्षेत्र की अपेक्षा से उदित होकर उत्तर पूर्व दिशा में माने ईशानकोण में आते हैं। उसी प्रकार पश्चिम उत्तर दिशा माने वायव्य कोण में उदित होकर उत्तरपश्चिम दिशा में माने જબૂદ્વીપ નામના દ્વીપમાં બને સૂર્ય મંડળ પરિભ્રમણના કમથી યથાયોગ્ય બ્રમણ કરતા કરતા મેરૂની ઉત્તર પૂર્વ દિશામાં એટલે કે ઈશાન ખુણામાં ઉદિત થાય છે. અને ત્યાં ઉદય પામીને પૂર્વ અને દક્ષિણ દિશામાં એટલે કે અગ્નિ ખૂણામાં આવતા દષ્ટિગોચર થાય છે, અહીંયા ભરતાદિ ક્ષેત્રની અપેક્ષાથી પૂર્વ દક્ષિણ દિશામાં ઉદય પામીને દક્ષિણ પશ્ચિમદિશામાં અર્થાત્ નૈવત્યકેણમાં આવે છે. અહીંયાં પણ દક્ષિણ પશ્ચિમદિશામાં એટલે કે નૈઋત્યકોણમાં અપર વિદેડ ક્ષેત્રની અપેક્ષાથી ઉદિત થઈને પશ્ચિમ ઉત્તરદિશામાં એટલે કે વાયવ્ય દિશામાં આવે છે, અહીયાં પણ અર્થાત વાયવ્ય દિશામાં પણ અરવતાદિ ક્ષેત્રની અપેક્ષાથી ઉદિત થઈને ઉત્તર પૂર્વ દિશામાં એટલે કે ઈશાન ખુણામાં આ છે. એ જ પ્રમાણે પશ્ચિમ ઉત્તર દિશા અર્થાત્ વાયવ્ય દિશામાં ઉદિત થઈને ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન કોણમાં આવે છે.
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧