Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूर्यज्ञप्तिप्रकाशिका टीका सू० ३३ दशमप्राभृतस्य द्वितीय प्राभृतप्राभृतम् ६७७ अश्लेपा स्वाती ज्येष्ठा चेति षट् नक्षत्राणि चन्द्रेण सह पञ्चदश मुहूर्तान् यावत् योगमश्नुबते । तथा चैतेषां पण्णामपि नक्षत्राणां प्रत्येकं सप्तपष्टि खण्डीकृतस्याहोरात्रवृत्तस्य सत्कान् सा न् त्रयस्त्रिंशद् भागान् यावच्चन्द्रेण सह योगो भवति । ततो मुहूत्तेगतसप्तषष्टिभागकरणार्थ पूर्ववदनुपातेन त्रयस्त्रिंशता गुण्यन्ते ३०-३३-९९० जातानि नवत्यधिकानि नवशतानि, यद्यपि सार्द्धम् उक्तं तदपि त्रिंशता गुणयित्वा द्विकेन विभज्यते तदा लब्धाः पञ्चदशमुहर्तस्य सप्तपष्टिभागास्ते च यदि पूर्वराशौ प्रक्षिप्यन्ते तदा जातानि-९९०+१५ =१००५ पश्चोत्तरसहस्राणि । तथा चेतेषां प्रत्येक कालमधिकृत्य सीमाविस्तारो मुहर्तगतसप्तपष्टिभागानां पञ्चोत्तरं सहस्रं भवति उक्तश्च अन्यत्रापि-'सयभिसया भरणीए अदा अस्सेस साइजिहाए । पंचोत्तरं सहस्स भागाणं सीमविक्खंभो ॥ अथास्य १००५ पश्चोत्तरसहस्रस्य सप्तपष्टया भागो ह्रियते तदा लब्धाः १००-६७=१५ पञ्चदशमुहूर्ताः । उक्तञ्च ग्रन्थान्तरे-‘सयभिसया भरणीओ अद्दा अस्सेस साइजिट्ठा य । एए छण्णक्खत्ता है जो इस प्रकार से हैं-शतभिषा, भरणी, आर्द्रा, अश्लेषा, स्वाती, एवं ज्येष्ठा इस प्रकार ये छ नक्षत्र चन्द्र के साथ पंद्रह मुहूते पर्यन्त यावत् योग करते हैं। इन छहों नक्षत्रों का प्रत्येक का सरसठ खण्डरूप अहोरात्र वृत्त संबंधी सार्ध तेतीस भाग यावत् चन्द्र के साथ योग प्राप्त करता है। तत्पश्चात् मुहूर्त गत सरसठ भाग करने के लिये पूर्ववत् अनुपात से तेतीस से गुणा किया जाता है ३०-३३-९९० नवसौ नवे होते हैं यद्यपि सार्ध भाग कहा है उसको भी तीस से गुणा कर के दोसे भाग करे तो पंद्रह मुहूर्त का सरसठिया भाग प्राप्त होता है इन को पूर्व राशि नवसो नव्वे है उस में जोडे तो ९९०+१५=१००५ एक हजार पांच होते हैं। इस प्रकार से प्रत्येक को काल के अधिकृत कर के माने काल के साथ जोडने से सीमा विस्तार मुहूर्त गत सरसठिया भागों का पचहत्तर हजार होते हैं अन्यत्र कहा भी है-(सयપર્યત ચંદ્રની સાથે એગ કરે છે, એવા એ છ નક્ષત્રો હોય છે. તેના નામો આ પ્રમાણે છે.–શતભિષા, ભરણ, આદ્ર, અશ્લેષા, સ્વાતી અને જેષ્ઠા પ્રમાણે આ છે નક્ષત્રો ચંદ્રની સાથે પંદર મુહૂર્ત સુધી યાવત્ યોગ કરે છે. આ છએ નક્ષત્રના દરેકના સડસઠ અંડરૂ૫ અહેરાત્ર વૃત્ત સંબંધી સાડા તેત્રીસ ભાગ યાવત્ ચંદ્રની સાથે યોગ કરે છે, તે પછી મુહૂર્તના સડસઠ ભાગ કરવા માટે પહેલા કહ્યા પ્રમાણે અનુપાતથી તેત્રીસથી ગુણવામાં આવે છે, ૩૦૪૩૩=૯૯૦ એ રીતે ગુણત નવસે નેવું થાય છે. જો કે સાર્ધ ભાગ કહેલ છે તેથી તેને પણ ત્રીસથી ગુણીને બેથી ભાગવામાં આવે તે પંદર મુહૂર્તના સડસઠ ભાગ મળી આવે છે. તેને પૂર્વ રાશી જે નવસે નેવું છે તેમાં મેળવવામાં આવે તો ૯૯૦+૧૫=૧૦૦૫ એક હજાર ને પાંચ થાય છે, આ રીતે દરેકને કાળની સાથે અધિકૃત કરીને અર્થાત્ કાળની સાથે મેળવવાથી સીમાવિસ્તાર મુહૂર્તના સડસઠિયા ભાગના
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧