Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७०८
सूर्यप्रज्ञप्तिसूत्रे
1
निष्ठिते वर्त्तते, अतस्तत् प्रथमतया - तदादितया सायं - सान्ध्ये समये चन्द्रेण सह योगं युङ्क्तः । परमिह अभिजिन्नक्षत्रं न समक्षेत्रं न चाप्यपार्द्धक्षेत्रं न चापि द्वयर्द्धक्षेत्रं तस्य स्वतन्त्ररूपेणास्तित्वाभावात्, तन्नक्षत्रं केवलं श्रवणनक्षत्रेण सार्धं सम्बद्धमुपात्तम्, तेनानेन श्रवणनक्षत्रेण सहाभेदोपचारात् तदपि अभिजिन्नक्षत्रं समक्षेत्र मुपकलय्य समक्षेत्रमित्युक्तं वर्त्तते, सातिरेकै कोनचत्वारिंशन्मुहूर्तप्रमाणे इत्यत्र सातिरेका नवमुहूर्त्ता अभिजितो भोगमानं, तथा त्रिंशन्मुहूर्त्ताः श्रवणस्य भोगकाल इत्युभयभिलनेन यथोक्तं सातिरेकैकोनचत्वारिंशन्मुहूर्त्त परिमाणमुपपद्यते । तत्प्रथमतया - चन्द्रयोगस्य प्रथमतया इत्यवधेयम्, सायं-सन्ध्याकालेविकालवेलायाम्, अर्थाद् दिवसस्य कलितमाच्चरमाद् भागादारभ्य रात्रेरपि यावत् कलितमो जो रहे वह समक्षेत्र होते हैं । ये सातिरेक माने कुछ अधिक उनचालीस मुहूर्त काल में व्याप्त होकर रहता है अतः तत्प्रथमादि होने से संध्या समय में चंद्र के साथ योग को प्राप्त करते हैं । परंतु यहां पर अभिजित् नक्षत्र समक्षेत्रवाला नहीं है तथा च अपार्ध क्षेत्रवाला भी नहीं है एवं च द्वधर्ध क्षेत्र भी नहीं है कारण कि उसका स्वतंत्र रूप से अस्तित्व का अभाव है, वह नक्षत्र केवल श्रवण नक्षत्र के साथ सम्बन्ध प्राप्त करता है, अतः श्रवण नक्षत्र के साथ अभेदोपचार से वह अभिजित् नक्षत्र को समक्षेत्र की कल्पना करके समक्षेत्र ऐसा कहा है। सातिरेक उनचालीस मुहूर्तप्रमाण में सातिरक नवमुहूर्त अभिजित् नक्षत्र का भोगमान तथा तीस मुहूर्त श्रवण का भोगकाल ये दोनों को मिलाने से सातिरेक उनचालीस मुहूर्त का यथोक्त परिमाण हो जाता है । तत्प्रथम माने चंद्र योग का प्रथम ऐसा समजना चाहिये । सायं कालिन संध्या काल में माने दिवस के अन्तिम भाग से आरम्भ करके रात्रि का भी यावत् कलित भाग जिसका अद्यापि स्पष्ट रूप से नक्षत्र એ સાતિરેક અર્થાત્ કંઇક વધારે ઓગણચાલીસ મુહૂતકાળમાં વ્યાપ્ત થઇને રહે છે. તેથી તત્પ્રથમાદિ હાવાથી સાંજના સમયે ચંદ્રની સાથે ચેગ પ્રાપ્ત કરે છે. પરંતુ અહીંયાં અભિજીતૂ નક્ષત્ર સમક્ષેત્રવાળુ' નથી તથાચ અપા ક્ષેત્રવાળુ પણ નથી એવ ચ ક્ષેત્ર वाणु पशु नथी. अर તેના સ્વતંત્ર પણાથી અસ્તિત્વના અભાવ છે. એ નક્ષત્ર કેવળ શ્રવણુ નક્ષત્રની સાથે સંબધ પ્રાપ્ત કરે છે તેથી આ શ્રવણ નક્ષત્રની સાથે અભેદ્યોપચારથી તે અભિજીત નક્ષત્રને સમક્ષેત્રની કલ્પના કરીને સમક્ષેત્ર એ પ્રમાણે કહેલ છે. સાંતિરેક ઓગણચાલીસ મુહૂર્ત પ્રમાણમાં સાતિરેક નવમુહૂત અભિજીત નક્ષત્રના ભાગકાળ તથા ત્રીસ મુહૂત શ્રવણ નક્ષત્રના ભાગ કાળ એ બેઉને મળવાથી સાતિરેક એગણચાલીસ મુહૂર્તનું યથાક્ત પ્રમાણુ થઈ જાય છે, તત્પ્રથમ એટલે કે ચંદ્ર યાગનુ પ્રથમ તેમ સમજવું. સાય’કાલિન સંધ્યાકાળમાં એટલે કે દિવસના અતભાગથી આરંભ કરીને રાતના પણ કેટલાક ભાગ કે જેનું હજી સુધી સ્પષ્ટપણાથી નક્ષત્ર મંડળ થયેલ ન હેાય એવા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧