Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूर्यज्ञप्तिप्रकाशिका टीका सू० ३९ दशमप्राभृतस्य षष्ठं प्राभृतप्राभृतम् ८६१ युनक्ति ? अपि वा उपकुलं युनक्ति किं वा कुलोपकुलं नक्षत्रं यथासम्भवं चन्द्रयोगमधिगत्य मावीममावास्यां परिसमाप्तिमुपनयतीति गौतमस्य प्रश्नानन्तरं भगवानाह-तावत् माघीममावास्यां कुलमपि युनक्ति उपकुलमपि युनक्ति कुलोपकुलमपीति त्रीण्यपि नक्षत्राणि युञ्जन्ति यथासम्भवं चन्द्रयोगमधिगत्य तां माघीममावास्यां परिसमाप्तिमुपनयन्ति । तत्र यदा सा माघी अमावास्यां कुलं युनक्ति तदा धनिष्ठानक्षत्रं युनक्ति, यदा चोपकुलं युनक्ति तदा श्रवणानक्षत्रं युनक्ति यदा च कुलोपकुलं युनक्ति तदा अभिजिम्नक्षत्रं युनक्तीति त्रीण्यपि नक्षनक्षत्राणि युञ्जन्ति । तत्र तावत् खलु कुलेनोपकुलेन कुलोवकुलेन वा युक्ता माघी अमावास्या 'युक्ता' इति नामिका वक्तव्या भवति । हे आयुष्मन् ! हे समण ! त्वयापि एवमेव वक्तव्यक्या कुल संज्ञक नक्षत्र का योग करती है ? अथवा उपकुल संज्ञा वाले नक्षत्र का योग करती है ? किं वा कुलोपकुल संज्ञावाले नक्षत्र का यथासंभव चन्द्र का योग प्राप्त करके माघी अमावास्या को समाप्त करता है ? इस प्रकार श्रीगौतमस्वामी के प्रश्न को सुनकर उत्तर में भगवान् श्री कहते हैं-माघी अमावास्या का कुल नक्षत्र योग करते हैं, उपकुल नक्षत्र भी योग करते हैं एवं कुलोपकुल भी योग करता है । इस प्रकार तीनों संज्ञावाले नक्षत्र यथासंभव चन्द्रयोग को प्राप्त करके माधी अमावास्या को समाप्त करता है, उनमें जब माघी अमावास्या कुल नक्षत्रका योग करती है तब धनिष्ठा नक्षत्र का योग प्राप्त करती है, जब उपकुल नक्षत्र का योग करती है तब श्रवणनक्षत्र का योग प्राप्त करती है एवं जब कुलोपकुल नक्षत्र का योग करती है तब अभिजित् नक्षत्र का योग करती है। इसप्रकार तीनों संज्ञावाले नक्षत्रों का योग प्राप्त करती है, इसप्रकार कुल उपकुल एवं कुलोपकुल संज्ञक नक्षत्र से युक्ता माघी अमावास्या (युक्ता) इस नामवाली कही जाती है इस प्रकार शिष्यों को कहे । માઘમાસની અમાસ શું કુલસંજ્ઞક નક્ષ ને યોગ કરે છે? અથવા ઉપકુલસંજ્ઞક નક્ષત્રને યોગ કરે છે કે કુલપકુલસંશક નક્ષત્રને યથાસંભવ ચંદ્રને વેગ પ્રાપ્ત કરીને માઘી અમાસને સમાપ્ત કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-માઘી અમાસ કુલસંજ્ઞક નક્ષત્રને વેગ કરે છે ઉપકુલસંજ્ઞક નક્ષત્રને પણ વેગ કરે છે કુલપકુલસંજ્ઞક નક્ષત્રને પણ વેગ કરે છે. આ પ્રમાણે ત્રણે પ્રકારની સંજ્ઞાવાળા નક્ષત્રને યથાસંભવ ચંદ્ર અને પ્રાપ્ત કરીને માધી અમાવાસ્યાને સમાપ્ત કરે છે. તેમાં જ્યારે માઘી અમાસ કુલસંજ્ઞક નક્ષત્રનોગ કરે છે ત્યારે ધનિષ્ઠા નક્ષત્રને ગ કરે છે. અને જ્યારે ઉપકુલ સંજ્ઞક નક્ષત્રને વેગ કરે છે. ત્યારે શ્રવણ નક્ષત્રને યોગ પ્રાપ્ત કરે છે. તથા જ્યારે કુલપકુલ સંજ્ઞક નક્ષત્રોગ પ્રાપ્ત કરે છે. ત્યારે અભિજીત્ નક્ષત્રને યેગ કરે છે. આ પ્રમાણે ત્રણે સંજ્ઞાવાળા નક્ષત્રને વેગ પ્રાપ્ત કરે છે. આ રીતે કુલ ઉપકુલ અને કુપકુલ સંજ્ઞક નક્ષત્રથી યુક્ત માઘમાસની અમાસ “યુક્તા” એ નામથી
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧