Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१०३०
सूर्यप्रज्ञप्तिसूत्रे (पूजा) कुमुदश्रीसत्प्रभस्य चन्द्रस्य रात्रि सुरुचेः। लोके तिथिरिति नियतं भण्यते (यस्य) वृद्धया हान्या ॥१॥ कुमुद श्रीसत्प्रभस्य-कुमुदिनी विकाशकस्य-कुमुदिनीनाथस्य रात्रि सुरुचेः-रात्रिप्रकाशकस्य-रात्रिनाथस्य चन्द्रस्य त्वं रचय-सन्मानं कुरू । यस्य चन्द्रस्य वृद्धया-कलावृद्धया, हान्या-कलाक्षयेन लोके-लोकाना व्यवहारकार्ये नियतं-निश्चितरूपं यथास्यात्तथा तिथि:-प्रतिपदाद्या तिथिरिति भण्यते परमत्र चन्द्रमण्डलस्य वृद्धि हानीभवतः, नतु स्वरूपतश्चन्द्रस्य वृद्धिहानी भवतः, सतु स्वरूपतः सदैकरूपस्तिष्ठति, केवलं राहु विमानावरणावरणकृते लोकदृष्टौ तथा दृश्यते । तथाहि द्विविधो राहुः प्रोच्यते, तद्यथापर्वराहु-ध्रुवराहुश्चेति, तत्र योहि पर्वराहुस्तद्गतो विशेषविचारोबाधुना निरूपयोगित्वात् प्रसङ्गबहिर्भूतत्वाच्च नोच्यते अग्रे वक्ष्यते अथवा क्षेत्रसमासटीकायां विस्तृतविचारः कृतोऽस्ति तत एवावगन्तव्य इति । यस्तु ध्रुवराहुस्तस्य विमानं कृष्णवर्ण विद्यते तच्च कृष्णवर्ण विमानं चन्द्रमण्डलस्याधस्तात् चतुरगुलमसंप्राप्तं सत् चारं चरति तत्र संयोगवशात् समा
कुमुदिनी नाथ रात्रि प्रकाशक माने रात्रि के नाथ जो चंद्र उसका सन्मान करो जो चंद्र की कलाकी वृद्धि से एवं कला की हानी से लोक के व्यवहार कार्य में निश्चित प्रकार से प्रतिपदादि तिथियां कही जाती है, वास्तविक रीति से यहां पर चंद्रमंडल की वृद्धि एवं हानी होती है, स्वरूपतः चंद्र की वृद्धि हानी नहीं होती है, वह चंद्र तो स्वरूपतः सदा एकरूप ही रहता है, केवल राहु के विमान के आवरण से लोकदृष्टि में इस प्रकार दृश्यमान होता है, राहु दो प्रकारका है जो इस प्रकार से हैं-पर्वराहु एवं ध्रुवराहु, उसमें जो पर्वराहु है उसके विषय में विशेष विचार यहां पर इस समय निरुपयोगि होने से एवं अप्रासंगिक होने से नहीं कहते हैं, आगे वह कहा जायगा अथवा क्षेत्र समास टीका में उस का विस्तृत विचार किया है, वहां से उसको समझलेवें जो ध्रुवराहु है उसका विमान कृष्णवर्ण का है, उसका कृष्णवर्ण का विमान चंद्र
કુમુદિનીનાથ રાત્રિ પ્રકાશ એટલે કે રાત્રિને નાથ જે ચંદ્ર છે તેનું સન્માન કરે જે ચંદ્રની કળાની વૃદ્ધિથી અને કળાની હાનીથી લેકના વ્યવહાર કાર્યમાં નિશ્ચિત પ્રકારથી પ્રતિપદાદિ તિથિ કહેવાય છે. વાસ્તવિક રીતે અહીંયાં ચંદ્રમંડળની વૃદ્ધિ અને હાની થાય છે. સ્વરૂપતઃ ચંદ્રની વૃદ્ધિ અને હાની થતી નથી, તે ચંદ્ર તે સદા એક રૂપે જ રહે છે. કેવળ રાહુના વિમાનના આવરણથી કદષ્ટિમાં આ રીતે દેખાય છે, રાહુ બે પ્રકારના છે તે આ પ્રમાણે-પર્વ રેહ અને ધ્રુવ શાહ, તેમાં પર્વ રાહુ છે તેના સંબંધમાં વિશેષ વિચાર અહીંયાં આ સમયે નિરૂપયેગી હોવાથી તથા અપ્રાસંગિક હોવાથી કહેલ નથી, તે આગળ કહેવામાં આવશે અથવા ક્ષેત્રસમાસ ટીકાત્રા તેનું વિસ્તાર પૂર્વક વર્ણન કરેલ છે. ત્યાંથી તે વિષય સમજી લે. જે યુવરાહુ છે, તેનું વિમાન કૃષ્ણવર્ણનું છે, તે કૃષ્ણવર્ણનું વિમાન ચંદ્રમંડળની નીચે ચાર આંગળ પર ગમન કરે છે. ત્યાં સંગવશતઃ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧