Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 1062
________________ १०५० __सूर्यप्रज्ञप्तिसूत्रे असिक्तवस्तूनि-पर्युषितवस्तूनि भूक्त्वा का० (१५) अनुराधाभिः मिश्राकृतं-कृच्छ्रान्न भुक्त्वा का० (१६) ज्येष्ठाभिः कोलष्टिकं-बदरीफलचूर्ण भुक्त्वा का० (१७) मूलेन मूलशाकं भुक्त्वा कार्य साधयन्ति (१८) पूर्वाषाढाभिराम्लकशरीरेण-आम्लकशरीरं आम्लकफलं भुक्त्वा का० (२०) अभिजिन्नक्षत्रेण पुष्पमिश्रितं भुक्त्वा का० (२१) श्रवणनक्षत्रेण क्षीरं वा भुक्त्वा का० (२२) धनिष्ठाभिः फलैः साकं भुक्त्वा का० (२३) शतभिषानक्षत्रेण तुवरधुदलं भुक्त्वा का० (२४) पूर्वाग्रौष्ठपदाभिः कारिल्येन भुक्त्वा का० (२५) उत्तरापौष्ठपदाभिः वराहमांसं-बराहकन्दवनस्पतिविशेषचूर्ण-कराहीकन्दचूर्ण भुक्त्वा का० (२६) रेवतीनक्षत्रैः जलचरमांसं-जलकुम्भिकानामकवनस्पतिचूर्ण-जले चरति वृद्धिं गच्छति च या सा जलचरी जलकुम्भिका तस्या चूर्ण भुक्त्वा का० (२७) आश्विनी नक्षत्रैः तिन्तिणीनक्षत्र अधिक वस्तु अर्थात् वासि वस्तु खाकर कार्य करता है १४, अनुराधा नक्षत्र मिश्रीकृत कृच्छ्र अन्न (खीचडी) खाकर कार्य करता है १५, ज्येष्ठा नक्षत्र कोलष्टिक माने बेर का चूर्ण खाकर कार्य करता है १६, मूलनक्षत्र मूले का शाक खाकर कार्य करता है १०, पूर्वाषाढा नक्षत्र अम्लक शरीर अर्थात् आमलक फल खाकर कार्य करता है १८, उत्तराषाढा नक्षत्र बेल बिल्व फल को खाकर कार्य करता है १९, अभिजित् नक्षत्र पुष्पमिश्रित वस्तु खाकर कार्य करता है २०, श्रवण नक्षत्र क्षीर खाकर कार्य करता है २१, धनिष्ठा नक्षत्र फल खाकर कार्य करता है २२, शतभिषा नक्षत्र तुवर की दाल खाकर कार्य करता है २३, पूर्वाप्रौष्ठपदा नक्षत्र करेला खाकर कार्य करता है २४, उत्तराप्रौष्ठपदा नक्षत्र वराहमांस अर्थात् वराहकंद वनस्पति नामक चूर्ण माने वराहीकंद का चूर्ण खाकर कार्य करता है २५, रेवती नक्षत्र जलचरमांस अर्थात जलचरकुम्भिका नाम की वनस्पति विशेष का चूर्ण जलमें जो रहे ખાઈને કાર્ય સિદ્ધ કરે છે. ૧૩ વિશાખા નક્ષત્ર આસિત વસ્તુ એટલે કે વાસી વાસ્તુ ખાઈને કાર્ય કરે છે, ૧૪ અનુરાધા નક્ષત્ર મિશ્રીકૃત કુછુ અન એટલે કે ખીચડી ખાઈને કાર્ય કરે છે, ૧૫, જ્યેષ્ઠા નક્ષત્ર કેલષ્ટિક એટલેકે બોરનું ચૂર્ણ ખાઈને કાર્ય સિદ્ધ કરે છે. ૧૬ મૂલનક્ષત્ર શાક ખાઈને કાર્ય કરે છે ૧૭, પૂર્વાષાઢા નક્ષત્ર અમ્લકશરીર એટલે કે આમબાના ફળ ખાઈને કાર્ય કરે છે. ૧૮, ઉત્તરાષાઢા નક્ષત્ર બેલ-બીલાના ફળ ખાઈને કાર્ય કરે છે. ૧૯ અભિજીત નક્ષત્ર પુષ્પ મેળવેલ વસ્તુ ખાઈને કાર્ય કરે છે. ૨૦, શ્રવણનક્ષત્ર ખીર ખાઈને કાર્ય કરે છે, ૨૧, ધનિષ્ઠા નક્ષત્ર ફળ ખાઈને કાર્ય કરે છે. ૨૨ શતભિષા નક્ષત્ર તુવરની દાળ ખાઈને કાર્ય કરે છે. ૨૩, પૂર્વપ્રૌદ્ધપદાનક્ષત્ર કારેલા ખાઈને કાર્ય કરે છે. ૨૪ ઉત્તરપ્રૌષ્ઠપદા નક્ષત્ર વરાહમાંસ એટલેકે–વરાહકંદ વનસ્પતિનું ચૂર્ણ અર્થાત્ વરાહીકંદનું ચૂર્ણ ખાઈને કાર્ય કરે છે. ૨૫ વતિનક્ષત્ર જલચર માંસ અર્થાત્ જલચર કુંભિકા નામની વનસ્પતિ વિશેષનું ચૂર્ણ ખાઈને કાર્ય સિદ્ધ કરે છે. શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧

Loading...

Page Navigation
1 ... 1060 1061 1062 1063 1064 1065 1066 1067 1068 1069 1070 1071 1072 1073 1074 1075 1076