Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
९५४
सूर्यप्रज्ञप्तिसूत्रे तिष्ठन्ति सप्त अगुलानि, षष्ठयायनमुत्तरायणं तद्गतं सप्तमं तु दक्षिणायनं वर्तते । ततः एक सप्त अगुलानि पदद्वयप्रमाणे ध्रुवराशौ प्रक्षिप्यन्ते, तदा जानि त्रीणि पदानि सप्तअगुलानि । ये च सप्त एकत्रिंशद्भागाः शेषीभूताः वर्तन्ते तान् यवान् कुर्मः । तत्राष्ठौ यवा अगुले इति ते सप्त अष्टभिर्गुण्यन्ते ७४८५६ जाताः षट्पञ्चाशत् । तस्याः एकत्रिंशता भागे हृते ५६:३१-१+9 लब्धा एको यवः । शेषास्तिष्ठन्ति यवस्य पञ्चविंशतिरेकत्रिंशद्भागाः । इत्येतावतीपौरुषीति सिद्धयति । तथाऽपरः कोऽपि पृच्छति सप्तनवतितमे पर्वणि पश्चम्यां तिथौ कति पदा पौरुषी भवेदिति तत्र पण्णवतिरेकत्रध्रियते, तस्याश्चाधस्तात् पञ्चषण्णवतिश्च पञ्चदशभिर्गुण्यते तदा ९६ x १५=१४४० जातानि चतुर्दशशतानि चत्वारिंशदधिकानि । एतेषां मध्येऽधस्तना पञ्च प्रक्षिप्यन्ते तदा १४४०+५=१४४५ जातानि चतुदशशतानि पञ्चचत्वारिंशदधिकानि । एतेषां षडशीत्यधिकेन शतेन १८६ अंगुल रोष रहता है। इस प्रकार छठा उत्तरायण गत होकर सातवां दक्षिणायन प्रवर्तित कहा जाता है । तदनन्तर एक पद को पदद्वय प्रमाणवाली ध्रुवराशि में प्रक्षिप्त करे तो तीन पाद एवं सात अंगुल होता है । जो इकतीसिया सात भाग शेष रहा है उनका यव बनावे तो एक अंगुल के आठ यव होते हैं अतः सात को आठ से गुणा करे तो ७४८५६ छप्पन होते हैं। उसको इकतीस से भाग करे ५६:३१=१x इस प्रकार एक यव पूरा तथा इकतीसिया पचीस भाग शेष रहता है । इतना प्रमाणवाली पौरुषी सिद्ध होती है। दसरा कोइ पूछे सताण पर्व में पंचमी तिथि में कितने पाद की पौरुषी होती है ? तो एक तरफ छियान्नवे की संख्या को रक्खे उसकी नीचे पांच को संख्या को रक्खे छियान्नवे को पंद्रह से गुणा करें तो ९६४१५=१४४० इस प्रकार चौदह सो चालीस होते हैं इसमें नीचे वाले पांच की संख्या को जोडे तो १४४०+५=१४४५ चौदह सो पैंतालीस हो जाते हैं इनको १८६ एक सो વધે છે. આ રીતે છછું ઉત્તરાયણ સમાપ્ત થઈને સાતમું દક્ષિણાયન પ્રવર્તિત થાય છે. તે પછી એક પદને બેપદ વાળી યુવરાશીમાં પ્રક્ષિપ્ત કરે તે ત્રણ પાદ અને સાત આંગળ થાય છે. અને એકત્રીસા સાતભાગ શેષ રહે છે, તેના યવ બનાવે તે એક આંગળના આઠ યવ થાય છે. તેથી સાતને આઠથી ગણવામાં આવે તે ૭+૯=૫૬ છપ્પન થાય છે. તેને એકત્રીસથી ભાગવામાં આવે તે પ૬ - ૩૧=૧+ આ રીતે એક યવ પુરો અને એકત્રીસિયા પચીસ ભાગ શેષ કહે છે આટલા પ્રમાણુવાળી પૌરૂષી સિદ્ધ થાય છે. બીજો કઈ પૂછે સત્તાણુમાં પર્વમાં પાંચમી તિથિમાં કેટલા પદની પરૂષી થાય છે? તે એક તરફ છનુની સંખ્યાને રાખવી તેની નીચે પાંચ આ સંખ્યા રાખે અને છન્ને પંદરથી ગુણ વામા આવે તે ૯૬+૧૫=૧૪૪૦ આ રીતે ચૌદસે ચાળીસ થાય છે. તેમાં નીચેની પાંચની સંખ્યાને જોડવામાં આવે તે ૧૪૪૦+૫=૧૪૪૫ ચૌદસે પીસ્તાલીસ થાય છે. આ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧