Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
८७०
सूर्यप्रज्ञप्तिसूत्रे चतुर्दशतमे नक्षत्रे पञ्चदशतमे वा नक्षत्रे षोडशतमे वा नक्षत्रे तस्यैव मासस्य अक्तिनी अमावास्या सम्भाव्यते, तेन यदा श्रावणी पूर्णिमा धनिष्ठा नक्षत्रे भवति तदा धनिष्ठातोकितने पञ्चदशसंख्यके मघानक्षत्रे श्रावणमासस्यैव अमावास्या सम्भाव्यते । नक्षत्र त्रययोगेन नक्षत्रद्वययोगेन वा श्राविष्ठयादि द्वादशपौर्णमासीनां, माध्यादि अमावास्यानां च नामानि ३७ तः ३९ सूत्रेषु प्रतिपादितानि व्याख्यातानि च वर्तन्ते । तेन सर्वत्र पोर्णमासीनाममावास्यानां च नक्षत्रयोगेन चन्द्रयोगमेकस्मिन्नेव श्रावणादिमासे ज्ञातव्यं नतु श्रावणादेः सम्मुखे सप्तमे माघादिमासे बोद्धव्यं सर्वत्र । यथा च पौर्णमासीतोऽक्तिने चतुर्दश पश्चदश षोडशतमे नक्षत्रे अमावास्या सम्भाव्यते तथैव अमावास्यातः पश्चात्तने चतुर्दशतमे पश्चदशतमे षोडशतमे नक्षत्रे तस्यैव मासस्य पौर्णमासी सम्भाव्यते, नक्षत्राणारहित पन्द्रह कही है। इससे यह ज्ञात होता है-जिस नक्षत्र में पूर्णिमा होती है उस नक्षत्र के पीछे के चौदहवें नक्षत्र में या पंद्रहवें नक्षत्र में अगर सोलहवें नक्षत्र में उसी मास की अमावास्या होती है । इससे जब श्रावणी पूर्णिमा धनिष्ठा नक्षत्र युक्त होती है । तब धनिष्ठा नक्षत्र से पीछे के पंद्रहवें मघा नक्षत्र में श्रावणमास की ही अमावास्या का सम्भव रहता है तीन नक्षत्र के योग से या दो नक्षत्र के योग से श्राविष्ठा आदि बारह पूर्णिमाओं तथा माघादि अमावास्याओं के नाम ३७ सेंतीसवें सूत्र से ३९ उनचालीसवें सूत्रों में प्रतिपादित किये गये हैं, एवं अमावास्याओं का नक्षत्र के योग से चंद्र का योग एक श्रावणादिमास में ही जानलेवें श्रावणादि के सन्मुख सातवें माघादि मास में नहीं होता जिस प्रकार पूर्णिमासे पीछे के चौदह पंद्रह या सोलहवें नक्षत्र में अमावास्या की सम्भावना होती है, उसी प्रकार अमावास्या के पीछे के चौदहवें पंद्रहवें या सोलहवें नक्षत्र में उसी मासकी पूर्णिमा की संभावना હોય છે તે નક્ષત્રની પછીના ચૌદમા નક્ષત્રમાં અગર પંદરમા નક્ષત્રમાં અથવા સેળમાં નક્ષત્રમાં એજ માસની અમાવાસ્યા થાય છે. આથી જ્યારે શ્રાવણી પુનમ ધનિષ્ઠા નક્ષત્ર ચક્ત હોય છે. ત્યારે ધનિષ્ઠા નક્ષત્રની પછીથી પંદરમા મઘા નક્ષત્રમાં શ્રાવણમાસની જ અમાસને સંભવ રહે છે. ત્રણ નક્ષત્રના વેગથી અથવા બે નક્ષત્રના યોગથી શ્રાવિષ્ઠા વિગેરે બાર પૂર્ણિમાના તથા માઘાદિ અમાવાસ્યાઓના નામે ૩૭ સાડત્રીસમા સૂત્રથી ૩૯ ઓગણચાલીસમાં સૂત્રમાં પ્રતિપાદિત કરેલ છે. અને વ્યાખ્યાન પણ કરેલ છે. તેથી બધે પૂર્ણિમાએ અને અમાવાસ્યાઓમાં નક્ષત્રના વેગથી ચંદ્રગ એક શ્રાવણદિમામાં જ થાય છે. શ્રાવણદિના સમીપસ્થ સાતમા માઘાદિ માસમાં થતા નથી. જે રીતે પૂર્ણિમાઓની પછી ચૌદ, પંદર કે સોળમા નક્ષત્રમાં અમાસની સંભાવના થાય છે. એજ રીતે અમાવાસ્યા પછીના ચૌદ, પંદર અગર સેળમાનક્ષત્રમાં એજ માસની પૂર્ણિમાની સંભાવના રહે છે. નક્ષત્રોની સંખ્યા અઠયાવીસ હોવાથી તથા મહિના અને
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧