Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
८००
सूर्यप्रज्ञप्तिसूत्रे ततो द्वितीयां वैशाखी पौर्णमासी तदेव विशाखानक्षत्रं पञ्चविशतौ मुहूर्तेषु एकस्य च मुहूर्तस्य एकस्मिन् द्वाषष्टिभागेषु एकस्य च द्वाषष्टिभागस्य त्रिचत्वारिंशति सप्तपष्टिभागेषु शेषेषु यथायोगं चन्द्रेण सह संयुज्य तां द्वितीयां वैशाखी पौर्णमासी विशाखानक्षत्रमेव परिसमापयति । ततः तृतीयां वैशाखी पौर्णमासीम् अनुराधानक्षत्रं पञ्चविंशतौ मुहूर्तेषु एकस्य च मुहूर्तस्य त्रयोविंशतौ द्वाषष्टिभागेषु एकस्य च द्वाषष्टिभागस्य एकोनविंशति सप्तपष्टिभागेषु शेषेषु यथायोगं चन्द्रेण सह संयुज्य तदेवानुराधानक्षत्रं तां तृतीयां वैशाखी पौर्णमासी परिणमति । ततश्चतुर्थी वैशाखी पौर्णमासी पुनर्विशाखानक्षत्रमेव एकविंशतौ मुहूर्तेषु एकस्य च मुहूतस्य पञ्चाशति द्वाषप्टिभागेषु एकस्य च द्वापष्टिभागस्य षोडशसु सप्तषष्टिभागेषु शेषेषु यथा योगं चन्द्रेण सह संयुज्य तां चतुर्थी वैशाखी पौर्णमासी परिसमापयति । ततः पञ्चमी वैशाखी छप्पनभाग शेष रहने पर चन्द्र के साथ यथायोग योगकरके समाप्त करता है। तदनन्तर दूसरी वैशाखमासकी पूर्णिमाको वही विशाखा नक्षत्र पचीसमुहूर्त तथा एकमुहूर्त का बासठिया एक भाग तथा बासठिया एकभाग का सडसठिया तयालीसभाग शेष रहने पर यथायोग चन्द्र के साथ संयोग करके दूसरी वैशाखमास की पूर्णिमा को विशाखा नक्षत्र समाप्त करता है। तदनन्तर तीसरी वैशाखमासभाविनी पूर्णिमाको अनुराधानक्षत्र पचीस मुहूर्त तथा एक मुहूर्तका बासठिया तेवीसभाग तथा बासठिया एक भाग का सडसठिया उन्तोस भाग शेष रहने पर यथायोग चन्द्र के साथ योग कर के वही अनुराधा नक्षत्र तीसरी वैशाख मास की पूर्णिमा को समाप्त करता है । तदनन्तर चौथी वैशाख मास की पूर्णिमा को पुनः विशाखा नक्षत्र ही इक्कीस मुहूर्त एवं एक मुहूर्त का बासठिया पचास भाग तथा बासठिया एक भाग का सडसठिया सोलह भाग शेष रहने पर यथायोग चन्द्र के साथ योग कर के उस चौथी वैशाख मास की पूर्णिमा को समाप्त करता है तत्पश्चात् સડસહિયા છપ્પન ભાગ શેષ રહે ત્યારે ચંદ્રની સાથે યથાયોગ સોગ કરીને સમાપ્ત કરે છે. તે પછી બીજી વૈશાખમાસની પુનમને એજ વિશાખા નક્ષત્ર પચીસ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસથિા એક ભાગ અને બાસઠિયા એક ભાગના સડસઠિયા તેંતાલીસ ભાગ શેષ રહે ત્યારે યથાગ ચંદ્રની સાથે એગ કરીને બીજી વૈશાખમાસની પુનમને વિશાખા નક્ષત્ર સમાપ્ત કરે છે. તે પછી ત્રીજી વૈશાખમાસની પુનમને અનુરાધા નક્ષત્ર પચીસ મુહૂર્ત તથા એક મહના બાસઠિયા તેવીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા ઓગણત્રીસ ભાગ શેષ રહે ત્યારે યથાગ ચંદ્રની સાથે યોગ કરીને એજ અનુરાધા નક્ષત્ર વૈશાખ માસની ત્રીજી પુનમને સમાપ્ત કરે છે. તે પછી ચોથી વૈશાખમાસની પુનમને ફરીથી વિશાખા નક્ષત્રજ એકવીસ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠિયા પચાસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા સેળ ભાગ શેષ રહે ત્યારે યથાગ ચંદ્રની સાથે યોગ કરીને એ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧