Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सूर्यप्रज्ञप्तिसूत्रे न्युक्तानि तच्च योगस्यादि परिज्ञानं विनाऽवगन्तुं न शक्यते, अतस्त द्विषयं प्रश्नसूत्रमाह-'ता कहं ते जोगस्स आदी' इत्यादिना-'ता कहं ते जोगस्स आदी आहियात्ति वएज्जा' तावत् कथं ते योगस्यादिराख्यात इति वदेत् ॥-तावत्-भगवन् ! नक्षत्राणां योगविषयको मम प्रश्नः श्रूयतां तावत् कथं-केन प्रकारेण भगवन् ! ते-त्वया योगस्य-नक्षत्राणां चन्द्रेण सह योगस्य आदि:-प्रारम्भकाल:-आख्यातः-प्रतिपादित इति वदेत-कथय भगवमिति गौतमः पृच्छति, यतोऽत्र निश्चयनयमतेन सर्वेषानपि नक्षत्राणामप्रतिनियतकालप्रमाणश्चन्द्रयोगस्यादि भवति, ततश्च स चादिः करणवशादतगन्तव्यो भवति, तच्च करणं ज्योतिष्करण्डकाख्ये ग्रन्थे सविस्तरं वर्णितं वर्तते, तत्रैव च तट्टीको कुर्वता गणकेन सविस्तरं सप्रपञ्चविवेचितं भावितं च तत एवावलोकनीयमवधार्य च । तत्प्रपञ्चन मत्र विषयबहिर्भूतत्वेना
दसवें प्राभृत का चौथा प्राभृतप्राभृत टीकार्थ-प्रचलित दशवें प्राभृत के (योग के विषय में आपके मत से किस प्रकार कहा है) इस विषय संबंधी तीसरे प्राभृतप्राभृत में एवंभाग नक्षत्र के विषय में नक्षत्रों के पूर्वभाग गत कथन कहा वह योग का आदि विषयक ज्ञान उसके ज्ञान विना जान नहीं सकते हैं अतः इस विषयसंबंधी प्रश्नसूत्र कहा जाता है-(ता कहं ते जोगस्स आदी-आहियात्ति वएजा) हे भगवन् नक्षत्र के योगविषय में प्रश्न करता हूं कि किस प्रकार से आपके मतसे नक्षत्रोंके चन्द्र के साथ योगका आदि माने प्रारम्भकाल प्रतिपादित किया है ? सो कहिए इस प्रकार गौतमस्वामी प्रश्न करते हैं कारण की यहां पर निश्चयनय के मत से सभी नक्षत्रों का अप्रतिनियतकाल प्रमाण चन्द्रयोग का आदि होता है, वह आदि करणवशात् जाना जाता है वह करण (ज्योतिष्करण्डक नाम के ग्रन्थ में सविस्तर वर्णित किया है) वहां पर उसकी टीका करनेवालों ने
દસમા પ્રાભૂતનું ચોથું પ્રાભૃત પ્રાભૃત ટકાર્થ–ચાલુ દસમા પ્રાભૃતના (ાગના વિષયમાં આપના મતથી કેવી રીતે કહેલ છે?) આ વિષય સંબંધી ત્રીજા પ્રાભૃત પ્રાભૂતમાં એવું ભાગ નક્ષત્રના વિષયમાં નક્ષત્રના પૂર્વ ભાગ સંબધી કથન કહેવામાં આવેલ છે. એ વેગ આદિ વિષય સંબંધી જ્ઞાન તેના જ્ઞાન વિના જાણી શકાતું નથી, તેથી આ વિષય સંબધી પ્રશ્નસૂત્ર કહેવામાં આવે છે. (ता कहं ते जोगस्स आदी आहियत्ति वएज्जा) के भगवन नक्षत्राना योगना संघमा हु પ્રશ્ન પૂછું છું કે આપના મતથી કેવી રીતે નક્ષત્રોને ચંદ્રની સાથેના યંગનું આદિ અર્થાત પ્રારંભકાળ પ્રતિપાદત કરેલ છે ? તે કહે આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીએ પ્રશ્ન પૂછેલ છે. કારણ કે અહીંયાં નિશ્ચયનયના મતથી બધા નક્ષત્રોને અપ્રતિનિયત કાળ પ્રમાણુ ચંદ્ર રોગનું આદિ કહેવાય છે. તે આદિ કારણવશાત્ જાણી શકાય છે. તે કારણ યોતિષ્કરંડક નામના ગ્રન્થમાં સવિસ્તર અને સપ્રપંચ તેનું વિવેચન કરેલ છે. તેથી
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧