Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५२८
सूर्यप्रज्ञप्तिसूत्रे थतो द्वावहोरात्रौ भवतः, द्वयोश्चाहोरात्रयोः पष्टिर्मुहर्ता भवन्ति, तेनात्र प्रथमतो मण्डलं षष्टया भागै विभज्यते, निष्क्रामन्तौ च सूयौं प्रत्यहोरात्रं प्रत्येकं द्वौ द्वौ मुहर्तकषष्टिभागौ हापयतः, प्रविशन्तौ चाभिवर्द्धयतः, यौच द्वौ मुहूर्त्तकपष्टिभागौ , तौ समुदितौ, यथैकः सार्द्धत्रिंशत्तमो भागः १-ॐ, ततः षष्टिरपि भागाः सार्द्धया त्रिंशता यदि गुण्यन्ते, तदा जातानि त्रिंशदधिकानि अष्टादशशतानि १८३०। भागानामिति । एवं निष्क्रामन् सूर्यः प्रतिमण्डल त्रिंशदधिकाष्टादशशतसंख्यानां भागानां सत्कमेकक भाग दिवसक्षेत्रस्य प्रकाशस्य हापयन् हापयन्, रजनिक्षेत्रस्य चाभिवर्द्धयन्नभिवर्द्धयन्, इत्थं तावद्वक्तव्यं यावत् सर्वबाह्येमण्डले व्यशीत्यधिकं भागशतं १८३ प्रपूर्येत, दिवसक्षेत्रस्य प्रकाशस्य हापयिता रजनिक्षेत्रस्यचाभिवर्द्धयिता भवेत् । एवं सति त्र्यशीत्यधिकं च भागशतं १८३ त्रिंशदधिकाना मष्टादशसूर्यो से अपनी अपनी भ्रमण गति से एक अहोरात्र से पूर्ण होती है । अहोरात्र तीसमुहूर्त प्रमाणका होता है प्रति सूर्य का अहोरात्र गणनासे वास्तविक रीति से दो अहोरात्र होते हैं। दो अहोरात्रका साठ मुहूर्त होते हैं अतः यहां पर पहले मंडल को छ से विभक्त किया जाता है, निष्क्रमण करते हए दोनों सूर्य प्रत्येक अहोरात्र में दो दो मुहूर्त का इकसठिया दो भाग कम करते हैं एवं प्रवेश करते हुवे बढाता है जो दो मुहूर्त के इकसठिया दो भागले दोनों मिलावें । जैसे एक साडितीस का भाग १: पश्चात् साठ के भाग को साडितीस से गुणा जाय तो अठारहसो तीस १८३० हो जाते है । इस प्रकार निष्क्रमण करता सूर्य प्रत्येक मंडल में अठारह सो तीस भागों में से दिवस क्षेत्र के प्रकाश का एक एक भाग को कम करते है, तथा रात्रि क्षेत्र के भाग को बढाते है । यहां इस प्रकार से कहना चाहिये-सर्वबाह्य मंडल में एकसो तिरासी १८३ पूर्ण करता है, जो दिवसक्षेत्र के प्रकाश को कम करनेवाला तथा रात्रिक्षेत्र को बढ़ाने वाला होता है। इस प्रकार होने पर एकसोतिरासी એક અહોરાત્રમાં પૂરી થાય છે. અહોરાત્ર ત્રીસ મુહુર્ત પ્રમાણનો હોય છે. પ્રતિ સૂર્યની અહોરાત્રીની ગણનાથી વાસ્તવિક રીતે બે અહોરાત્ર હોય છે. બે અહોરાત્રીના સાઈઠ મુહુર્ત થાય છે. તેથી અહીંયાં પહેલા મંડળને છ થી ભાગવામાં આવે છે. નિષ્ક્રમણ કરતા અને સૂર્યો દરેક અહેરાત્રમાં બન્ને મુહૂર્તને એકસઠિયા બે ભાગ ન્યૂન કરે છે અને પ્રવેશ કરતી વખતે વધારે છે. જો બે મુહૂર્તના એકસઠીયા બે ભાગ ૨ ને મેળવવામાં આવે જેમ કે એક સાડીતીને ભાગ ૧૬૪=૪ પછી સાઈઠના ભાગને સાડીત્રીસથી ગણવામાં આમાં તે અઢાર સો ત્રીસ ૧૮૩૦ થઈ જાય છે. આ પ્રમાણે નિષ્ક્રમણ કરતે સૂર્ય દરેક મંડળમાં અઢાર સે તીસ ભાગમાંથી દિવસ ક્ષેત્રના પ્રકાશના એક એક ભાગને ઓછા કરે છે. અને રાત્રિક્ષેત્રના ભાગને વધારે છે. અહીંયાં આ પ્રમાણે સમજવું, જોઈએ. જે દિવસ ક્ષેત્રના પ્રકાશને કામ કરવાવાળા અને રાત્રિક્ષેત્રને વધારનાર હોય છે.
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧