Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५५०
सूर्यप्रज्ञप्तिसूत्रे वरयन्नाख्यात इति वदेत् , एके एवमाहुरिति एकादशम् ११ ॥ एके पुनरेवमाहु स्तावत् सूर्यावर्तः खलु पर्वतः सूर्य वरयन्नाख्यात इति वदेत् , एके एवमाहुरिति द्वादशम् १२ ॥ एके पुनरेवमाहु स्तावत्-सूर्यावरणः खलः पर्वतः सूर्य वरयन्नाख्यात इति वदेत् , एके एवमाहुरिति त्रयोदशम् १३ ॥ एके पुनरेवमाहु स्तावत् उत्तमः खलु पर्वतः सूर्य वरयन्नाख्यात इति वदेत् एके एक्माहु रिति चतुर्दशम् १४ ॥ एके पुनरेवमाहु स्तावद् दिगादिः खलु पर्वतः सूये वरयन्नाख्यात इति वदेत् , एके एवमाहु रिति पञ्चदश मतम् १५ ॥ एके पुनरेवमाहुः तावद् अवतंसः खलु पर्वतः सूर्य वरयन्नाख्यात इति वदेत् , एके एवमाहुरिति पर्वत सूर्य को अपने प्रकाशक रूप में स्वीकार करता कहा है कोइ एक ग्यारहवां मतवादी इस प्रकार से स्वमत का कथन करता है ।११। कोइ एक इस प्रकार से कहता है कि सूर्यावर्त नाम का पर्वत सूर्य को अपने प्रकाशक रूप से स्वीकार करता है ऐसा स्वशिष्यों को कहे कोई एक बारहवां मतवादी इस प्रकार से स्वमत को प्रगट करता है ।१२। कोई एक इस प्रकार से कहता है कि सूर्यावरण नाम का पर्वत सूर्य को अपने प्रकाशक रूप से स्वीकार करता है इस प्रकार स्वशिष्यों को कहे यह तेरहवें मतान्तर वादी का कथन है ।१३। कोई एक इस प्रकार से अपना मत कहता है कि उत्तम नाम का पर्वत सूर्य को प्रकाशक रूप से स्वीकार करता है ऐसा स्वशिष्यों को कहें इस प्रकार कोइ एक चौदहवां मतवादी अपने मत का कथन करता है ।१४। कोई एक इस प्रकार से कहता है कि दिगादि नाम का पर्वत सूर्य को अपने प्रकाशक रूप से स्वीकार करता है ऐसा स्वशिष्यों को कहें इस प्रकार कोइ एक पन्द्रहवें मतवादी का कथन है ।१६। कोइ एक इस प्रकार से कहता है कि अवतंस છે. ૧૦ કેઈ એક એવી રીતે પોતાનો મત પ્રદશિત કરે છે કે અછ નામને પર્વત સૂર્યને પિતાના પ્રકાશક તરીકે સ્વીકારે છે, એ રીતે સ્વશિષ્યને કહેવું. કોઈ એક અગીયારમે મતવાદી આ પ્રમાણે પિતાના મતનું કથન કરે છે. તેના કેઈ એક આ પ્રમાણે કહે છે કે-સૂર્યાવર્ત નામને પર્વત સૂર્યને પિતાના પ્રકાશક તરીકે સ્વીકારે છે તેમ સ્વશિષ્યને કહેવું કોઈ એક બારમે અન્યતીથિંક આ પ્રમાણે પોતાના મતને પ્રગટ કરે છે, ૧૨ા કેઈ એક એ પ્રમાણે કહે છે કે સૂર્યાવરણ નામને પર્વત સૂર્યને પિતાના પ્રકાશક તરીકે સ્વીકારે છે. આ પ્રમાણે શિષ્યોને કહેવું આ પ્રમાણે કોઈ એક તેરમા મતવાદીનું કથન છે, ૧૩ કઈ એક આ રીતે કહે છે કે ઉત્તમ નામનો પર્વત સૂર્યને પિતાના પ્રકાશક તરીકે સ્વીકારે છે એ પ્રમાણે કેઈ એક ચૌદમો મતાવલંબી પિતાના મતનું કથન કરે છે. ૧૪ કેઈ એક આ પ્રમાણે કહે છે કે–દિગાદિ નામનો પર્વત સૂર્યને પિતાના પ્રકાશક તરીકે સ્વીકારે છે તેમ પોતાના શિષ્યોને કહેવું. આ પ્રમાણે કેઈ એક પંદરમો મતવાદી કહે છે. ૧૫ કઈ એક એ પ્રમાણે કહે છે કે–અવત સ નામને પર્વત
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧