Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५४८
सूर्यप्रप्तिसूत्रे विषयविप्रतिवत् , एतेन अभिलापेन-पूर्वोक्तवद् वाक्ययोजनया तावन्नेतव्यं यावत् पर्वतराजः खलु पर्वतः सूर्य वरयन् आख्यात इति वदेत् एके एवमाहुरिति । अत्रैतदुक्तं भवतिपूर्व पञ्चमप्राभृते लेश्या प्रतिहतिविषये यथा विंशतिः प्रतिपत्तयो येन क्रमेणोक्ता स्तथैवात्रापि वक्तव्याः, सूत्रपाठक्रमोऽपि तत्प्रतिपत्तिगतपाठक्रमेणैव संयोज्य स्वयं परिभावनीयः । तद्यथा-एके पुनरेवमाहुस्तावत् मनोरमः खलु पर्वतः सूर्य वरयति आख्यात इति वदेत् एके एवमाहुः ३ इति तृतीयं मण्डलम् । एके पुनरेवमाहु स्तावत् सुदर्शनः खल पर्वतः सूर्य वरयन्नाख्यात इति वदेत् , एके एवमाहुरिति चतुर्थम् ४ ॥ एके पुनरेवमाहुस्तावत् स्वयंप्रभः खलु पर्वतः सूर्य वरयन्नाख्यात इति वदेत् , एके एवमाहुरिति पञ्चमम् योजना करके वहां पर्यन्त कहें की जहां तक पर्वतराजपर्वत सूर्य को अपने प्रकाशक रूप से कहा है कोइ एक इस प्रकार से कहता है । यहां पर इस प्रकार से कहाजाता है-पहले पांचवें प्राभृत में लेश्याप्रतिहति के बारे में जिस प्रकार वीस प्रतिपत्तियां जिस क्रम से कही गई है उसी प्रकार यहां पर भी वे कह लेवें। सूत्रपाठ का क्रम भी उन प्रतिपत्तियों के क्रमानुसार योजना कर के स्वयं समज लेवें । वे इस प्रकार से है-कोई एक इस प्रकार से कहता है की मनोरम पर्वत सूर्य को अपने प्रकाशकपने से स्वीकार करता कहा है कोइ एक इस प्रकार से कहता है इस प्रकार तीसरे मतवादी का कथन है ।३। कोइ एक इस प्रकार से कहता है कि सुदर्शन पर्वत सूर्य को स्व प्रकाशक पने से स्वीकार करता कहा है ऐसा कहे-कोई एक इस प्रकार से अपना मत कहता है इस प्रकार चतुर्थ मतवादी का कथन है।४। कोइ एक कहता है कि स्वयंप्रभपर्वत सूर्य को अपने प्रकाशक रूप से कहा है ऐसा स्वशिष्यों को कहे कोई एक इस. પ્રકરણમાં કહ્યા પ્રમાણે વાકયોની ચેજના કરીને યાવત્ પર્વતરાજ પર્વત સૂર્યને પિતાના પ્રકાશક તરીકે સ્વીકારે છે એ કથન સુધી કહી લેવું. કોઈ એક આ પ્રમાણે કહે છે.
અહીંયાં આ પ્રમાણે કહેવામાં આવે છે,–પહેલાં પાંચમા પ્રાભૂતમાં લેશ્યા પ્રતિહતિના વિષયમાં જે પ્રમાણે વીસ પ્રતિપત્તિ જે કમ પ્રમાણે કહેવામાં આવેલ છે. એજ પ્રકારના ક્રમથી અહીંયાં પણ તે કહી લેવું, સૂત્રપાઠને ક્રમ પણ એ પ્રતિપત્તિના ક્રમ અનુસાર જીને સ્વયં સમજી લેવું. તે પ્રકાર આ પ્રમાણે છે
કેઈ એક આ પ્રમાણે કહે છે કે મનોરમ પર્વત સૂર્યને પિતાનાં પ્રકાશક તરીકે સ્વીકારે છે, કોઈ એક આ પ્રમાણે કહે છે, આ પ્રમાણે ત્રીજે મતવાદી પિતાને મત જણાવે છે. કા કેઈ એક આ રીતે કહે છે કે-સુદર્શન પર્વત સૂર્યને પિતાના પ્રકાશક રૂપે સ્વીકારે છે. તેમ સ્વશિષ્યોને કહેવું કેઈ એક આ પ્રમાણે પિતાને મત પ્રદર્શિત કરે છે, આ પ્રમાણે ચોથા મતવાદીનું કથન છે. જો કોઈ એક કહે છે કે સ્વયંપ્રભ પર્વત સૂર્યને પિતાના પ્રકાશક રૂપે સ્વીકારે છે તેમ સ્વશિષ્યોને કહેવું. કોઈ એક આ પ્રમાણે કહે છે,
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧