Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सूर्यप्रज्ञप्तिसूत्रे खलु रात्रि दिवं तथैव, तस्मिंश्च खलु दिवसे अष्टाचत्वारिंशद्योजनसहस्राणि तापक्षेत्रं प्रज्ञप्तम्। तदा खलु चत्वारि चत्वारि योजनसहस्राणि सूर्य एकैकेन मुहूर्तेन गच्छति, ॥ तत्र-मुहूत्तमतिसञ्चारविषये, खलु-इति निश्चितं, येते वादिन एवमनन्तरोच्यमानप्रकारकं स्वमतमाहुःकथयन्ति यथा-यदा खलु सूर्य स्तावत् सर्वाभ्यन्तरं मण्डलमुपसंक्रम्य चारं चरति-तत्र भ्रमति तदा खलु दिवसरात्री तथैवार्थात् तत्रोत्तमकाष्ठाप्राप्तः परमप्रकर्षकोऽष्टादशमुहत्तों दिवसो भवति, सर्वजघन्या द्वादशमुहूर्त्ता रात्रि भवतीति । तस्मिंश्च खलु दिवसे-सर्वाभ्यन्तरमण्डलगतेऽष्टादशमुहूर्तप्रमाणके दिवसे, तापक्षेत्रं-प्रकाशक्षेत्रं द्विसप्ततिर्योजनसहस्राणि-७२०००, एतन्मितं प्रज्ञप्तम्, तथाहि-एतेषां मतेन सूर्य एकैकेन मुहर्तेन चत्वारि चत्वारि योजनसहस्राणि गच्छति, ततः प्रागुक्तयुक्तिवशात् सर्वाभ्यन्तरे मण्डले तापक्षेत्रपरिमाणमष्टादशमुहर्तकरता है तब रात्रि दिन का प्रमाण उसी प्रकार का है, उन दिनमें अडतालीस हजार योजन प्रमाणवाला तापक्षेत्र कहा गया है, उस समय में सूर्य चार चार हजार योजन एक एक मुहूर्त में गमन करता है !
इस मुहूर्तगतिसंचारविषय में जो परतीर्थिक इस अनन्तर कथ्यमान प्रकार से अपने मत को प्रगट करते हैं कि जब सूर्य सर्वाभ्यन्तरमंडल में उपसंक्रमण करके गति करता है अर्थात् वहां भ्रमण करता है तब दिवस रात्री का प्रमाण उसी प्रकार अर्थात् उत्तमकाष्ठाप्राप्त परमप्रकर्षक अठारह मुहूर्त का दिवस होता है, तथा सर्वजघन्या बारह मुहूर्त की रात्री होती है । सर्वाभ्यन्तर मंडलगत सूर्य के होने पर अठारह मुहूर्त प्रमाणवाले दिन में सूर्य का तापक्षेत्र अर्थात् प्रकाशक्षेत्र बहत्तर हजार ७२०००, योजन का होता है । जिनके मत से सूर्य एक एक मुहूर्त में चार चार हजार योजन गमन करता है उनके मत से पहले कथित युक्ति के अनुसार सर्वाभ्यन्तरमंडल में तापक्षेत्र का परिमाण अठारह मुहूर्त के प्रमाण तुल्य जानना चाहिए कारण की उत्कृष्ट કહેલ છે. એ દિવસમાં અડતાલીસ હજાર યોજન પ્રમાણુવાળું તાપક્ષેત્ર કહે છે. એ સમયે સૂર્ય ચાર ચાર હજાર યોજન એક એક મુહૂર્તમાં ગમન કરે છે.
આ મૂહર્તગતિસંચારના સંબંધમાં જે પરતીથિક આ હવે પછી કહેવામાં આવનાર પ્રકારથી પિતાના મતને પ્રગટ કરે છે, કે-જ્યારે સૂર્ય સભ્યન્તરમંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. અર્થાત્ ત્યાં ભ્રમણ કરે છે ત્યારે રાતદિવસનું પ્રમાણ એજ પ્રમાણે અર્થાત્ ઉત્તમકાકાપ્રાપ્ત પરમઉત્કર્ષક અઢાર મુહૂર્તનો દિવસ હોય છે તથા સર્વજઘન્યા બાર મુહૂર્તની રાત્રી થાય છે. સૂર્ય સભ્યન્તરમંડળમાં જાય ત્યારે અઢાર મુહુર્ત પ્રમાણવાળા દિવસમાં સૂર્યનું તાપક્ષેત્ર એટલે કે પ્રકાશ ક્ષેત્ર તેર હજાર ૭૨૦૦૦
જનનું હોય છે. જેના મતથી સૂર્ય એક એક મુહૂર્તમાં ચાર ચાર હજાર જન ગમન કરે છે, તેમના મતથી પહેલાં કહેલ યુક્તિ અનુસાર સભ્યન્તરમંડમાં તાપક્ષેત્રનું પરિમાણુ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧