Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४६०
सूर्यप्राप्तिसूत्रे वत्संस्थिता अन्धकारसंस्थिति राख्याता इति प्राग्वत् वदेत् । अर्थात् किं भूता सा अन्धकारसंस्थिति रितिजिज्ञासायां सा च अन्तर्मेरुदिशि विष्कम्भमधिकृत्य 'संकुडा' संकुचिता, बहिलवणसमुद्रदिशि विस्तृता-वितथा, तथा चान्तमरुदिशि वृत्ता-वृत्तावलयाकारा, सर्वतो वृत्तमेरुगतौ दो दशभागी व्याप्य तस्याः व्यवस्थितत्वात्, वहिः लवणसमुद्रदिशि पृथुला विस्तीर्णा । एतदेव संस्थानकथनेन स्पष्टयति-अन्त: मेरुदिशि अङ्कमुखसंस्थिता, चहिः लवणसमुद्रदिशि स्वस्तिकमुखसंस्थिता, अत्र अङ्कमुखस्वस्तिकमुखपदयो ाख्यानं प्रागिव वेदितव्यम् । तस्याः-अन्धकारसंस्थिते स्तापक्षेत्रसंस्थितिं द्वैविध्यवशाद् द्विधाव्यवस्थिताया मेरुपर्वतस्योभयपार्चेन-उभयोः पार्श्वयोः प्रत्येकमेकैकभावेन ये जम्बूद्वीपकार की संस्थिति कही है इस प्रकार कहें। कहने का भाव यह है कि वह अंधकार संस्थिति किस प्रकार की होती है ऐसी जिज्ञासा में वह अन्दर मेरु को दिशा में विष्कम्भ को अधिकृत कर के (संकुडा) संकुचित एवं बाहर माने लवण समुद्र कि दिशा में विस्तृत एवं अंतः माने मेरु की दिशा में वृत्त माने अर्द्ध वलयाकारवाली वृत्ताकार कारण की सर्वतः वृत्त मेरु के दो दस भाग को व्याप्त कर के व्यवस्थित होने से अर्धवलयाकार कहा है फिर लवणसमुद्र की दिशा में पृथल माने विस्तीर्ण होता है। यही संस्थान के कथन से स्पष्ट करता है मेरु की दिशा में अङ्कमुख संस्थित माने बद्ध पद्मासन के जैसी तथा बाहर लवण समुद्र की दिशा में स्वस्तिक मुख के आकार जैसे संस्थित होता है यहां अड्रमुख एवं स्वस्तिक मुख की स्पष्टता पूर्व कथित प्रकार के जैसा समझ लेवें। उस अन्धकार संस्थिति एवं तापक्षेत्र संस्थिति इस प्रकार दो प्रकार से होने से व्यवस्थित मेरु पर्वत के उभय पार्यों से दोनो पावों को બાજુ ખીલેલા કલબુકા પુષ્પના જેવા સંસ્થાનવાળી અંધકારની સંસ્થિતિ કહેલ છે, આ પ્રમાણે સ્વશિષ્યને કહેવું. કહેવાને ભાવ એ છે કે-એ અંધકાર સંસ્થિતિ કેવા પ્રકારની હોય છે એ જીજ્ઞાસા થતાં તેને માટે કહે છે કે તે અંદર એટલેકે મેરૂ પવર્તની દિશામાં विमान अधिकृत शने (संकुडा) ४४४ सथित भने मा२ मेटो 3 सणसभुद्रनी દિશામાં વિસ્તારવાળી તથા અંતઃ એટલે કે મેરૂપર્વતની દિશામાં વૃત્ત અર્થાત્ અર્ધ વલયના આકાર જેવા આકારવાળી કારણ કે બધી તરફ વતુલ મેરૂના બે દસ ભાગને વ્યાપ્ત કરીને હોવાથી અર્ધવલયાકાર કહેલ છે, પછી લવણસમુદ્રની દિશામાં પૃથલ એટલે કે વિસ્તારવાળી હોય છે, એજ વાત સંસ્થાનના કથનથી સ્પષ્ટ બતાવે છે. મેરૂની દિશામાં અંકમુખ સંસ્થિત અર્થાત્ બદ્ધ પધાસનના જેવી તથા બહાર લવણ સમુદ્રની દિશામાં સ્વસ્તિક મુખ (સાથિયા)ના આકારની જેમ સંસ્થિત હોય છે. અહીંયાં અંકમુખ અને સ્વસ્તિકમુખની સ્પષ્ટતા પહેલા કહેવામાં આવેલ પ્રકારથી સમજી લેવી, એ અંધકારની સંસ્થિતિ અને તાપક્ષેત્રની સંસ્થિતિ આ પ્રમાણે છે—બે પ્રકાર હોવાથી બે પ્રકારથી વ્યવ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧