Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४८०
सूर्यप्रज्ञप्तिसूत्रे स्थाने सूर्यलेश्या प्रतिहता-परावर्तनशीला आख्याता-कथिता इति भगवान् वदेत्-कथयेत् अर्थात्-गतिविशेष स्थानविशेषे च सूर्यस्य लेश्या प्रसरति संकुचति च, तत्र सर्वाभ्यन्तरमण्डलाभिमुखं प्रविशन्ती सूर्यलेश्या कस्मिन् स्थाने प्रतिहता इत्युपगन्तव्यम् १, यतो हि सर्वाभ्यन्तरे मण्डले सर्वबाह्ये च मण्डले जम्बूद्वीपगतं तापक्षेत्रमायामतः पश्चचत्वारिंशद्योजनसहस्रप्रमाणमेव ४५००० आख्यातम्, एतच्च सर्वाभ्यन्तरमण्डगते सूर्ये लेश्या प्रतिहतिमन्तरेण नोपपद्यते ।, अन्यथा निष्क्रामति सूर्ये तत् प्रतिवद्धस्य तापक्षेत्रस्यापि निष्क्रमण भावात, सर्वबाह्येऽपि मण्डले चारं चरति सूर्य हीनमायामतो भवेत्, न च पूर्व हीनमुक्तम्, अतोऽवसीयते यत् क्यापि लेश्याप्रतिघातमुपयाति, तत स्तदवगमाय प्रश्न इति । एवं भगआभ्यन्तरमंडल में सूर्य की लेश्या प्रसारित होती है तथा सर्वबाह्यमंडल में संकचित होती है तो किस स्थान में सूर्य की लेश्या परिवर्तित होती है माने पीछे लोटती कही गई है सो हे भगवन् आप कहिये अर्थात गतिविशेष में तथा स्थानविशेष में सूर्य की लेश्या विस्तृत होती है तथा संकुचित होती है? सर्वाभ्यन्तर मंडल में प्रवेश करती सूर्यलेश्या किस स्थान में रुक जाती जाननी चाहिये ? करण की सर्वाभ्यन्तरमंडल में एवं सर्वबाह्यमंडल में जम्बूद्दीपगत तापक्षेत्र आयाम से पैंतालीस हजार योजन प्रमाण का ४५०००। कहा है इस प्रकार सूर्य के सर्वाभ्यन्तरमंडल में प्रवेशित लेश्या के प्रतिघात के विना नहीं होता है । अन्यथा सूर्य के निष्क्रमण करते समय उसके प्रतिबद्ध तापक्षेत्र का भी निष्क्रमण हो सकता है तथा सर्वबाह्य मंडल के संचरण काल में आयाम से हीनता हो जाती । पूर्व में हीन नहीं कहा है । अतः ऐसा ज्ञात होता है की कहीं पर लेश्या की रुकावट होती है अतः उसको जानने के लिये प्रश्न किया है । इस प्रकार से गौतमस्वामी के प्रश्न करने पर भगवान् સ્વામી ભગવાનને પ્રશ્ન પૂછતાં કહે છે કે-હે ભગવાન ! આપે પહેલાં પ્રતિપાદન કરેલ કે- આત્યંતરમંડળમાં સૂર્યની વેશ્યા પ્રસારિત થાય છે તથા સર્વબાહ્યમંડળમાં સંકોચાય છે તો ક્યા સ્થાનમાં સૂર્યની વેશ્યા પરિવર્તિત થાય છે એટલે કે પાછી ફરે છે તે છે ભગવાન આપે તે વિષે કહે. અર્થાત ગતિવિશેષમાં તથા સ્થાનવિશેષમાં સૂર્યની વેશ્યા વિસ્તાર પામે છે, તથા સંકેચાય છે? સર્વાત્યંતરમંડળમાં પ્રવેશ કરતી સૂર્યની ગ્લેશ્યા કયા સ્થાનમાં
કાતી જાણવી જોઈએ કારણ કે સર્વાત્યંતરમંડળમાં જબૂદ્વીપનું તાપક્ષેત્ર આયામથી પિસ્તાલીસ હજાર જનપ્રમાણનું ૪૫૦૦૦ કહેલ છે આ પ્રમાણે સૂર્યને સર્વાત્યંતરમંડળમાં પ્રવેશ લેશ્યાના પ્રતિઘાત વગર થતો નથી. અન્યથા સૂર્યના નિષ્ક્રમણ કરતી વખતે તેનાથી પ્રતિબદ્ધ તાપક્ષેત્રનું પણ નિષ્ક્રમણ થઈ શકે છે, તથા સર્વબાહ્યમંડળના સંચરણકાળમાં આયામથી હીનતા થઈ જાય છે, પહેલાં હીન કહેલ નથી. તેથી એવું જણાય છે કે-કયાંક લેશ્યાની રૂકાવટ થાય છે, તેથી તે જાણવા માટે આ પ્રશ્ન કરેલ છે. આ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧