Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूर्यशतिप्रकाशिका टीका सू० २४ तृतीयं प्राभृतम्
४०३
सर्वाभ्यन्तराद्वितीये मण्डले वर्तमानः एकोऽपि सूर्योजम्बूद्वीपस्य द्वीपस्य एकं पञ्चमं चक्रवालभागं सार्द्ध षष्ट्यधिक पत्रिंशच्छत भागसत्कभागद्वयहीनं प्रकाशयति अवभासयति उद्योतयति तापयति च । इत्थमपरोऽपि सूर्य एकं पञ्चमं चक्रवालभांगं सार्द्धषष्ट्यधिक षट्त्रिंशच्छत भागद्वयहीनम् अवभासयति उद्योतयति तापयति प्रकाशयति, तथैव तृतीयेऽहोरात्रे तृतीये मण्डले वर्त्तमान एकोऽपि सूर्य एकं पञ्चमं चक्रवालभागं सार्द्ध षष्ट्यधिक षट्त्रिंशच्छत भागसत्कभागचतुष्टयन्यूनम् अवभायति उद्योतयति तापयति प्रकाशयति, ततः अपरोऽपि एकं पञ्चमं चक्रवालभागं सार्द्ध षष्ट्यधिकपट्त्रिंशच्छतभागसत्कभागचतुष्टयन्यूनम् अवभासयति उद्योतयति तापयति प्रकाशयति । एवं प्रत्यहोरात्रम् एकैकः सूर्यः षष्ट्यधिक षट्
दूसरे अहोरात्र में सर्वाभ्यन्तर मंडल के दूसरे मंडल में वर्तमान एक सूर्य जम्बूद्वीप नाम के द्वीप का एक पंचम चक्रवाल भाग का छत्तीस सो साडि - साठ भाग सहित दो भाग न्यून इतने प्रमाणक्षेत्र को अवभासित करता है, उद्योतित करता है, तापित करता है एवं प्रकाशित करता है । इस प्रकार दूसरा सूर्य भी एक पंचम चक्रवाल भाग का छत्तीस सो सडिसाठ भाग सहित दो भाग न्यून वाले भाग से अवभासित करता है उद्योतित करता है तापित करता है एवं प्रकाशित करता है । उसी प्रकार तीसरे अहोरात्र में तीसरे मंडल में वर्तमान एक सूर्य एक पंचम चक्रवाल भाग का छत्तीस सो सfsसाठ भाग सहित चार भाग न्यून परिमाण वाले क्षेत्र को अवभासित करता है, उद्योतित करता है, तापित करता है एवं प्रकाशित करता है एवं दूसरा सूर्य भी एक पंचम चक्रवाल भाग को छत्तीस सो साडिसाठ भाग सहित चार भाग न्यून क्षेत्र को अवभासित करता है, उद्योतित करता है, तापित करता है एवं प्रकाशित करता है । इस प्रकार प्रति अहोरात्र में
અને પ્રકાશિત કરે છે. અર્થાત્ આ બીજી અહેારાત્રમાં સર્વાભ્યંતરમંડળના બીજા મંડળમાં વમાન એક સૂર્ય જંબુદ્રીપ નામના દ્વીપના એક પંચમાંશ ચક્રવાલ ભાગને છત્રીસસે સાડિસાઠ ભાગ સહિત બે ભાગ ન્યૂન આટલા પ્રમાણવાળા ક્ષેત્રને અવભાસિત કરે છે, ઉદ્યોતિત કરે છે, તાપિત કરે છે અને પ્રકાશિત કરે. આ પ્રમાણે બીજો સૂર્ય પણ એક પંચમાંશ ચક્રવાલ ભાગને છત્રીસસે સાડિસાઠ ભાગ સહિત બે ભાગ ન્યૂનવાળા ભાગથી અવભાસિત કરે છે, ઉદ્યો તિત કરે છે, તાપિત કરે છે, અને પ્રકાશિત કરે છે. એજ પ્રમાણે ત્રીજા અહેારાત્રમાં ત્રીજા મડળમાં રહેલા એક સૂર્ય એક પંચમ ચક્રવાલ ભાગને છત્રીસસે સાડીસાઠે ભાગ સહિત ચાર ભાગ ન્યૂન પ્રમાણવાળા ક્ષેત્રને અવભાસિત કરે છે, ઉદ્યોતિત કરે છે, તાપિત કરે છે અને પ્રકાશિત કરે છે, અને બીજો સૂર્ય પણ એક પંચમાંશ ચક્રવાલ ભાગને છત્રીસસે સાહિસાઠ ભાગ સહિત ચાર ભાગ ન્યૂન ક્ષેત્રને અવભાસિત કરે છે, ઉદ્યોતિત કરે છે. તાષિત કરે છે અને પ્રકાશિત કરે છે, આ પ્રમાણે દરેક અહેારાત્રમાં એક એક સૂર્ય છત્રીસસેા સાડિસાઠે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧