Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
४०८
सूर्यप्रशप्तिसूत्रे सूर्यः षष्टयधिकषट्त्रिंशच्छतसंख्यकभागसत्कभागद्वयवर्द्धनेन प्रकाशयन् प्रकाशयन् अन्तराभिमुखं गच्छन् यावत्सर्वाभ्यन्तरं मण्डलम् एकान्तरेणोदयं प्राप्तौ सूयौं गच्छत स्तत्रैव च प्रथमगतिनिरोधश्च भवति, (एकगतेरभावे द्वितीयगतेरुत्पत्तिरिति सिद्धान्तदर्शनात् ) ॥ तेन तस्मिन् सर्वाभ्यन्तरे मण्डले द्वितीयस्य पञ्चमचक्रवालभागस्याई परिपूर्ण भवति । तदनन्तरम् एकोऽपि सूर्यस्तत्र मण्डले एकं पञ्चमं चक्रवालभागं सार्द्ध जम्बूद्वीपस्य द्वीपरय प्रकाशयति तापयति उद्योतयति अवभासयति च, एवमपरोऽपि सूर्य एकं पञ्चमं चक्रवालभागं सार्द्धम् अवभासयति उद्योतयति तापयति प्रकाशयति च । तथा चेत्थमेव जम्बूद्वीप चक्रवालभागस्य दशभागान् परिकल्प्य अन्यत्रापीत्थमेवावसेयमिति । अत्रोक्तरीत्यैव भावसे अवभासित करता है, उद्योतित करता है। तापित करता है, एवं प्रकाशित करता है, इस प्रकार प्रतिमंडल में एक एक सूर्य तीन हजार छ सो साठ संख्यावाले भाग सहित दो भाग की वृद्धि होने से प्रकाशित करता करता अन्दर की ओर जाकर यावत् सर्वाभ्यन्तर मंडल में एकान्तरता से उदय को प्राप्त करते हुवे दोनों सूर्य गमन करते करते वहां पर ही उसकी प्रथम गति का निरोध हो जाता है, (एक गति के अभाव में दूसरी गति की उत्पत्ति होती है इस प्रकार के सिद्धांत में कहा है) अतः उस सर्वाभ्यन्तर मंडल में दूसरे पंचम चक्रवाल भाग का आधा परिपूर्ण होता है। तत्पश्चात् एक सूर्य उस मंडल में एक साध पंचम चक्रवाल भाग को जम्बूद्वीप नाम के द्वीप को प्रकाशित करता है तापित करता है, उद्योतित करता है, एवं अवभासित करता है, इसी प्रकार दूसरा सूर्य भी एक सार्ध पंचम चक्रवाल भाग को अवभासित करता है, उद्योतित करता है, तापित करता है एवं प्रकाशित करता है । तथा इसी प्रकार से जम्बूद्वीप के चक्रवाल भाग का બીજી તરફ એક પંચમ ચકવાલ ભાગને યક્ત રીતે ચાર ભાગ અધિકપણાથી અવભાસિત કરે છે, ઉદ્યોતિત છે, તાપિત કરે છે અને પ્રકાશિત કરે છે, આ રીતે પ્રત્યેક મંડળમાં એક એક સૂર્ય ત્રણ હજાર છસે સાઠ સંખ્યાવાળા ભાગ સહિત બે ભાગની વૃદ્ધિ થવાથી પ્રકાશિત કરતા કરતા અંદરની તરફ જઈને યાવત્ સર્વાયંતરમંડળને એકાંતરાથી ઉદયને પ્રાપ્ત કરીને બેઉ સૂર્યો ગમન કરતાં કરતાં ત્યાં જ તેમની પ્રથમ ગતિ રોકાઈ જાય છે. (એક ગતિના અભાવમાં બીજી ગતિ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે સિદ્ધાંતમાં કહેલ છે) તેથી એ સર્વાત્યંતરમંડળમાં બીજા પંચમ ચક્રવાલ ભાગનો અર્ધો ભાગ પરિપૂર્ણ થાય છે. તે પછી એક સૂર્ય એ મંડળમાં એક સાર્ધ પંચમ ચક્રવાલ ભાગને અને જંબુદ્વીપ નામના દ્વીપને પ્રકાશિત કરે છે તાપિત કરે છે, ઉદ્યોતિત કરે છે અવભાસિત કરે છે. એજ પ્રમાણે બીજે સૂર્ય પણ એક સાર્ધ પંચમ ચક્રવાલ ભાગને અવભાસિત કરે છે. ઉદ્યોતિત કરે છે તાપિત કરે છે અને પ્રકાશિત કરે છે અને એ જ પ્રમાણે જે બૂદ્વીપના
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧