Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सूर्यज्ञप्तिप्रकाशिका टीका सू० २३ द्वितीयप्राभृते तृतीयं प्राभृतप्राभृतम् ३३३ अस्मिन् सर्वाभ्यन्तराद् द्वितीये मण्डले परिरयपरिमाणं पूर्वप्रतिपादितम् ३१५१०७ त्रीणि योजनलक्षाणि पञ्चदश सहस्राणि सप्तोत्तरं शतमेकं चेति, व्यवहारदृशा परिपूर्ण प्रतिपादितं वर्तते, निश्चयमतेन तु किश्चिन्न्यूनं भवति । अतोऽत्रापि द्वाभ्यां सूर्याभ्या महोरात्रद्वयेन सम्पूर्णमण्डलस्य परिपूर्ति भवतीति युक्त्या अहोरात्रद्वये च षष्टिमुहूर्ता भवन्तीति नियमाच परिरयपरिमाणमिदम् ३१५१०७ षष्टया ६० भागो हियते तदा यथोक्तमत्र मुहूत्तेगतिपरिमाणं भवति ३१५१०७-६०%५२५१. अथवा पूर्वमण्डलपरिरयपरिमाणादस्य मण्डलस्य परिग्यपरिमाणे व्यवहारतः परिपूर्णानि अष्टादश योजनानि वर्द्धन्ते, गणितशा किश्चिन्यूनानि भवन्ति, तेनाष्टादशानां योजनानां षष्टया भागे हृते लब्धा अष्टादशषष्टिभागा योजनस्य । ते प्राकनमण्डलगतमुहर्तगतिपरिमाणेऽधिकत्वेन यदि प्रक्षिप्यन्ते जैसे कि सर्वाभ्यन्तर के दूसरे मंडल में परिरयका परिमाण पूर्वप्रतिपादित पद्धति के अनुसार ३१५१०७। तीनलाख पंद्रह हजार एकसो सात यह प्रमाण व्यवहारदशा में परिपूर्ण प्रतिपादित किया है । निश्चय नयके मतानुसार तो कुछ न्यून होता है। अतः यहां पर भी दो स्यों के द्वारा दो अहोरात्र से संपूर्ण मंडल की परिपूर्ति होती है इस प्रकार पूर्वकथित युक्ति से दो अहोरात्र में साठ मुहूर्त होते हैं इस नियम से परिरयका परिमाण इस प्रकार होता है३१५१०७। तीनलाख पंद्रह हजार एकसो सात इसका ६० साठ की संख्या से भाग करे तो यहां पर यथोक्त मुहूर्तगतिका परिमाण हो जाता है। ३१५१०७ :-६०-५२५११७ अथवा पूर्व मंडलके परिरयपरिमाण से इस मंडलका परिरय परिमाण में व्यवहार दृष्टि से पूरा अठारह योजन की वृद्धि होती है, गणित पद्धति से कुछ न्यून होता है, उस अठारह योजन को साठ से भाग करने पर एक योजन का साठिया अठारह भाग लब्ध होता है। उसको पूर्वकथित मंडल के मुहूर्तगतिपरिमाण में यदि अधिकता से प्रक्षिप्त किया આ પ્રમાણેની છે. જેમકે-સભ્યતરના બીજા મંડળમાં પરિરયનું પરિમાણ પૂર્વ પ્રતિપાદિત પદ્ધતિ અનુસાર ૩૧૫૧૦૭ ત્રણ લાખ પંદર હજાર એક સો સાત આ પ્રમાણ વ્યવહાર દશામાં પરિપૂર્ણ રીતે પ્રતિપાદિત કરેલ છે. નિશ્ચય નયના મત પ્રમાણે તે કંઈક ન્યૂન થાય છે, તેથી અહીંયાં પણ બે સૂર્યો દ્વારા બે અહોરાત્રથી સંપૂર્ણ મંડળની પરિપૂર્તિ થઈ જાય છે. આ પ્રમાણે પૂર્વ કથિત યુક્તિથી બે અહેરામેં સાઠ મુહૂર્ત થાય છે. આ નિયમથી પરિયનું પરિમાણુ આ પ્રમાણે થાય છે. ૩૧૫૧૦-૬૦=પર૫૧૨૭ અથવા પૂર્ણ મંડળના પરિમાણથી આ મંડળના પરિરય પરિમાણમાં વ્યવહારદષ્ટિથી પૂરા અઢાર
જનની વૃદ્ધિ થાય છે. ગણિત પદ્ધતિથી કંઈક ખૂન થાય છે. એ અઢાર એજનને સાઠથી ભાગવાથી એક યોજના સાઠિયા અઢાર ભાગ ૧૬ થાય છે. તેને પૂર્વ કથિત મંડબળના મુહૂર્તગતિપરિમાણમાં જે અધિકતાથી પ્રક્ષેપ કરવામાં આવે તે પણ અહીંયાં
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧