Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूर्यज्ञप्तिप्रकाशिका टीका सू० २३ द्वितीयप्राभृते तृतीयं प्राभृतप्राभृतम् मण्डले पञ्चाशीति योजनानि नवषष्टिभागान् योजनस्य एकं च षष्टिभागमेकषष्टिधा छित्वा तस्य सत्कान् पष्टिभागान् ८५८, व हापयतीति पूर्वमेव मण्डगतिपरिमाणविचारकाले गणीतं च प्रदर्शितं वर्त्तते । पुनरत्र पिष्टपेषणेनालम्, ततस्तस्मात् सर्वबाह्यमण्डलादाक्तने द्वितीये मण्डले प्रविशन् सूर्य स्तावद् भूयोऽपि दृष्टिपथप्राप्ततापरिमाणे अभिवर्द्धयति क्षेपकम, ततोऽक्तिनेषु मण्डलेषु यस्मिन् यस्मिन् मण्डले दृष्टिपथप्राप्ततापरिमाणं ज्ञातुमिष्यते तत्र तत्र मण्डलेषु-तृतीयमण्डलादारभ्य तत्तन्मण्डलसंख्यायां पत्रिंशत् (३६) गुण्यते, अर्थात् तृतीयस्यैको गुणक चतुर्थस्य द्वौ पञ्चमस्य त्रयः षष्ठस्य चत्वार इत्येवं क्रमेण गुणका भवन्ति, तद्यथा-तृतीयमण्डलचिन्तायामेकेन गुणयेत् षट्त्रिंशत् । चतुर्थमण्डलचिन्तायां द्वाभ्याम्, पञ्चममण्डलचिन्तायां त्रिमिरेवं क्रमेण यावत् सर्वाभ्यन्तरं मण्डलं यावत् गुणकाङ्काः स्युरिति पचासी योजन एक योजन का साठिया नवभाग तथा साठिया एक भाग को इकसठ से छेद करके उसके साथ साठ भाग ८५०, कम करता है, प्रथम ही मंडलगति परिमाण विचार काल में गणितपद्धति प्रदर्शित किया ही है । अतः यहां पर पिष्टपेषण करना इष्ट नहीं है, तत्पश्चात् सर्वबाह्यमंडल से पीछे के दूसरे मंडल में प्रवेश करता सूर्य फिर से भी दृष्टिपथप्राप्सता के परिमाण में वृद्धि करता है यह क्षेपक है । पोछे अक्तितन माने पीछे के मंडलों में जिस जिस मंडल में दृष्टिपथप्राप्तता परिमाण जानना हो उस उस मंडल में माने तीसरे मंडल से आरंभ करके उस उस मंडल की संख्या में छत्तीस से (३६) गुणा जाता है, अर्थात् तीसरे का गुणक एक चौथे का दो पांचवें का तीन छठे का चार इस प्रकार के क्रम से गुणक होते हैं, जो इस प्रकारतीसरे मंडल के विचार में एक से गुणा करे तो छत्तीस होते हैं, चतुर्थ मंडल में विचार में दो से पांचवें मंडल के विचार में तीन से इस प्रकार के क्रम से यावत् सर्वाभ्यन्तर मंडल यावत् गुणकाङ्क होते हैं माने सर्वाभ्यन्तर मंडल के
જનના સાઠિયા નવ ભાગ તથા સાઠિયા એક ભાગને એકસઠથી છેદ કરીને તેની સાથે સાઠ ભાગ ૮૫ % કમ કરે છે. પહેલાં જ મંડળ ગતિના વિચારકાળમાં ગણિત પદ્ધતિ પ્રદશિત કરેલ જ છે. તેથી અહીંયા પિષ્ટપેષણ કરવું ઈષ્ટ નથી, તે પછી સર્વબાહ્યમંડળની પછીના બીજા મંડળમાં પ્રવેશ કરતો સૂર્ય ફરીથી દષ્ટિપથપ્રાપ્તતાના પરિમાણમાં વધારે કરે છે. આ સંક્ષેપ છે. તે પછી અક્તન અર્થાત્ પછીના મંડળમાં જે જે મંડળનું દષ્ટિપથપ્રાપ્તતાનું પરિમાણ જાણવું હોય તે તે મંડળમાં એટલે કે ત્રીજા મંડળથી આરં ભીને તે તે મંડળની સંખ્યામાં છત્રીસથી ૩૬ ગુણવામાં આવે છે. અર્થાત ત્રીજાને ગુણક એક ચોથાને બે પાંચમાને ત્રણ છઠાના ચાર આ કમથી ગુણક હોય છે. જે આ પ્રમાણે ત્રીજા મંડળના વિચારમાં એકથી ગણવામાં આવે તે છત્રીસ થાય છે. ચોથા મંડળની વિચારણામાં બેથી પાંચમા મંડળના વિચારમાં ત્રણથી આ પ્રકારના ક્રમથી યાવત્ સર્વા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧