Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सूर्यप्रशप्तिसूत्रे मण्डलसंक्रमणगतिकालनियामके वैमत्ये, ये ते वादिन एवं पूर्वोक्तं मतमाहुः-कथयन्ति यत् मण्डलान्मण्डलम्-एकस्मान्मण्डलादपरं मण्डलान्तरं संक्रामन्-संक्रमितुमिच्छन् सूर्यः कर्णकलं-कोट्यैकदेशं निर्वेष्टयति-मुश्चति, अधिकृतं मण्डलं कर्णकलया हापयति, इति, यदुक्तं तत्तथ्यमिति, एतेन-पूर्वोक्तप्रतिपादितेन नयेन-अभिप्रायेणास्मन्मतेऽपि मण्डलान्मण्डलसंक्रमणं ज्ञातव्यं-बोद्धव्यम्, न चैवं खलु-इति निश्चितमितरेण-अन्येन नयेन, अर्थाद् एकस्मान्मण्डलादपरं मण्डलान्तरं संक्रमितु मिच्छन् सूर्यः कर्णकलया मण्डलान्तरं निर्वेष्टयति मुश्तीति येनोक्तमस्ति तदेव मतं समीचीन मस्मन्मतेऽपि तदेव स्वीकर्तव्यम्, तत्र दोषाभावात् । न चैवमितरेण नयेन किमपि स्वीकतु योग्यम् । तत्र दोषबाहुल्यदर्शनाच्चेति भगवतोऽभिप्रायस्य सारांशः ॥ सू० २२ ॥
॥द्वितीयस्य प्राभृतस्य द्वितीयं प्राभृतप्राभृतं समाप्तम् ॥ जो वादी उपरोक्त प्रकार से अपना मत प्रकट करता है माने एक मंडल से दूसरे मंडलान्तर में गमन करने की इच्छावाला सूर्य कर्णकला माने कोटिके एक देश को छोडता है माने अधिकृत मंडल को कर्णकला से न्यून करता है। यह कहा है वह तथ्य है। इस प्रतिपादित नय से माने अभिप्राय से मेरे मत से भी एक मंडल से दूसरे मंडल का संक्रमण जानलेवें इससे भिन्न अन्य नय से एक मंडल से दूसरे मंडल में संक्रमण इष्ट नहीं है अर्थात् मंडल से मंडलान्तर में संक्रमण करता सूर्य कर्णकला से मंडलान्तर को छोडता है यह जो कहा है वही मत समीचीन है ऐसा मेरा मत है अतः वही स्वीकार्य है कारण की उस कथनमें लेश भी दोष नहीं है, अन्य नय माने अभिप्राय का स्वीकार योग्य नहीं है कारण की उसमें अनेक प्रकार के दोष दिखे जाते है इस प्रकार यह भगवान् के कथन का सारांश है ॥ सू० २२ ॥
दूसरे प्राभूत का दूसरा प्राभृतप्राभृत समाप्त ॥ २-२॥ કહેવાનો ભાવ એ છે કે મંડળના સંક્રમણની ગતિ કાળના મતભેદમાં જે વાદી એ ઉપરોક્ત પ્રકારથી પોતાને મત પ્રગટ કરે છે. એટલે કે એક મંડળમાંથી બીજા મંડળમાં ગમન કરવાની ઈચ્છાવાળે સૂર્ય કકળા એટલે કે છેડાના એક ભાગને છોડે છે. અર્થાત્ વ્યાપ્ત કરેલ મંડળને કર્ણ કલાથી ન્યૂન કરે છે, જે આ પ્રમાણે કહ્યું છે એ તથ્ય છે. આ પ્રતિપાદન કરેલ નથી એટલે કે અભિપ્રાયથી મારા મતથી પણ એક મંડળથી બીજા મંડળમાં સંક્રમણ ઈષ્ટ નથી. અર્થાત્ મંડળથી મંડલાન્તરમાં સંક્રમણ કરે સૂર્ય કર્ણ કળાથી મંડલાનને છોડે છે. એ પ્રમાણે જે કહ્યું છે એજ મત સમ્યફ પ્રકારનો છે. એ પ્રમાણે મારો મત છે. જેથી એજ મત સ્વીકાર્ય છે. કારણ કે એ કથનમાં લેશ પણ દોષ આવતે નથી, બીજો કઈ નય અર્થાત્ અભિપ્રાય સ્વીકારવા લાયક નથી. કારણ કે તેમાં અનેક પ્રકારના દોષે દેખાય છે. આ પ્રમાણે આ ભગવાનના કથનને સારાંશ છે. તે સૂઇ ૨૨ છે
બીજા પ્રાભૂતનું બીજુ પ્રાભૃતપ્રાભૃત સમાપ્ત છે ૨-૨ |
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧