Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३१२
सूर्यप्रज्ञप्तिसूत्रे योजनसहस्राणि गच्छति-ते एवमाहुः-यदा-यस्मिन् दिने खलु इति निश्चितं सूर्यः सर्वाभ्यन्तरं मण्डलमुपसंक्रम्य-तन्मण्डलमादाय चारं चरति तन्मण्डले परिभ्रमति तदा खलु दिवसरात्रिप्रमाणं तथैव, अर्थात् उत्तमकाष्ठाप्राप्तः परमोत्कर्षकोऽष्टादशमुहत्तों दिवसो भवति, जघन्या द्वादशमुहूर्ता रात्रि भवतीति, । तस्मिंश्च-सर्वाभ्यन्तरमण्डलपरिभ्रमणकाले-तस्मिन् दिवसे खलु तापक्षेत्रं-तापक्षेत्रपरिमाणं नवति योजनसहस्राणि ९०००० भवति, एतदुक्तं भवति-अत्रापि पूर्वोक्तयुक्तिवशात् एतन्भितम् (९००००) तापक्षेत्रम् अष्टादशमुहूर्तप्रमाणे दिवसे उक्तम्, तस्मात् त्रैराशिकेनानुपातेन सूर्य एकैकेन मुहूर्तेन पञ्च पञ्च योजनसहस्राणि गच्छति, यथा पञ्चानां योजनसहस्राणामष्टादशभिर्गुणनेन नवतिरेव योजनसहस्राणि भवन्ति, योकेन मुहूर्त्तन पश्च सहस्रयोजनानि गच्छति सूर्य एक एक मुहूर्त में प्रतिमुहूर्तगति से पांच पांच हजार योजन जाते है उसके कथन का भाव यह है कि जिस दिन सूर्य सर्वाभ्यन्तर मंडल में उप संक्रमणकर के माने उस मंडल को प्राप्त करके गति करता है उस मंडल में परिभ्रमण करता है तब दिवसरात्रि का परिमाण उसी प्रकार का होता है अर्थात् उत्तमकाष्ठाप्राप्त परमउत्कृष्ट अठारह मुहूर्त का दिवस होता है तथा बारह मुहूर्त की जघन्या अर्थात् साल्पा रात्री होती है, उस सर्वाभ्यन्तरमंडल के परिभ्रमण काल में तापक्षेत्र का परिमाण ९००००। नव्वे हजार योजन का होता है ऐसा कहा जाता है। यहां पर भी पूर्वोक्त युक्तिवशात् इतने प्रमाण का अर्थात् ९००००। नव्वे हजार योजन प्रमाण का तापक्षेत्र अठारह मुहर्तप्रमाण दिन में होता है अतः त्रैराशिक गणनानुसार सूर्य एक एक मुहर्त में पांच पांच हजार योजन गमन करता है। पांच हजार योजन को अठारह से गुणा करने पर नव्वे हजार योजन ही होता है, जो एक मुहूर्त में મુહૂર્તમાં પ્રતિમુહુર્તગતિથી પાંચ પાંચ હજાર જન જાય છે. તેના કહેવાનો ભાવ એ છે કે-જે દિવસે સૂર્ય સર્વાત્યંતર મંડળમાં ઉપસંક્રમણ કરીને યાને એ મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. એટલે કે મંડળમાં પરિભ્રમણ કરે છે. ત્યારે રાતદિવસનું પરિમાણ એજ પ્રમાણેનું થાય છે. અર્થાત્ ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત પરમ ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્ત પ્રમાણવાળે દિવસ હોય છે. અને બારમુહૂર્ત પ્રમાણવાળી જઘન્યા એટલે કે નાનામાં નાની રાત્રી હોય છે એ સર્વાત્યંતર મંડળના પરિભ્રમણ કાળમાં તાપક્ષેત્રનું પરિમાણ નેવું હજાર ૯૦૦૦૦ જનનું હોય છે. અહીંયા પણ પૂર્વોક્ત યુક્તિ અનુસાર એટલા પ્રમાણનું એટલે કે ૯૦૦૦૦ નેવું હજાર જન પ્રમાણુનું તાપક્ષેત્ર અઢારમુહૂર્ત પ્રમાણના દિવસમાં હોય છે. અતઃ વૈરાશિક ગણત્રી પ્રમાણે સૂર્ય એક એક મુહૂર્તમાં પાંચ હજાર
જન ગમન કરે છે. પાંચ હજાર એજનને અઢારથી ગુણવાથી નેવું હજાર યોજન જ થાય છે, જે એક મુહૂર્તમાં સૂર્ય પાંચ હજાર જન ગમન કરે છે. તો અઢાર મુહૂર્તમાં કેટલાં
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧