Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
२४४
सूर्यप्रज्ञप्तिसूत्रे म्भेण वृद्धया भवनि । एकस्मान्मण्डलात् द्वितीयं मण्डलं योजनद्वयदूरे तिष्ठति, द्वितीयस्मा तृतीयं योजनद्वयदूरे, तृतीयस्माच्चतुर्थमेवं क्रमेण मण्डलान्तराणि भवन्ति । परमेतदुपलक्षणम् । अनियतानि चायामविष्कम्भपरिमाणानि भवन्ति, (क्रमवृद्धिक्षयानां मण्डलानां ज्यामानानि वृद्धिक्षयरूपाणि भवन्तीति ज्याक्षेत्रविदामतिरोहितत्वात् ) तेन द्वे योजने, अष्टाचत्वारिंशच्चैकषष्टिभागा योजनस्येत्येवं रूपमन्तरं सर्वत्र यदुक्तं तत् स्थूलमिति ॥ ___'एस णं अद्धा तेसीयसयपडुप्पण्णे पंचदमुत्तरे जोयणसए, आहियाति वएज्जा' एप खलु अध्वा ज्यशीतिशतप्रत्युत्पन्नः, पञ्चदशोत्तराणि योजनशतानि आख्यातानि इति वदेत् ॥ एषः-पूर्वोक्तलक्षणविशिष्टः अध्या-पन्था-मार्गस्त्यशीत्यधिकशतप्रत्युत्पन्नः-त्र्यशीत्यधिकेन परिमित अंतरवाले होते हैं अर्थात् विष्कंभ वृद्धि से होता है कहने का भाव यह है की एक मंडल से दूसरा मंडल दो योजन प्रमाण दूर होता है तथा दूसरे मंडल से तीसरा मंडल दो योजन परिमित दूर होता है एवं तीसरे मंडल से चौथा मंडल इस प्रकार के क्रम से एक दूसरे मंडलों का परस्पर में अंतर होता है । यह कथन तो मात्र उपलक्षण ही है कारण को मंडलों के आयामविष्कंभ का परिमाण कोई नियत रूप से नहीं होता यह केवल अनियत ही कहा है । क्रमवृद्धिक्षयवाले मंडलों के ज्यामान वृद्धिक्षयरूप होता है इस प्रकार ज्याक्षेत्रज्ञों से छुपा नहीं है अतः दो योजन एवं एक योजन का इकसठिया चुवालीस भाग का अंतर सर्वत्र जो कहा है वह स्थूलरूप माने सामान्यरूप है। (एस णं अद्धा तेसीयसयपडुप्पण्णे पंचसुत्तरे जोयणसए आहियाति वएज्जा) यह मार्ग एक सो तिरासी से गुणा करने से पांच सो दस योजन कहे गये है ऐसा अपने शिष्यों को उपदिष्ट करे अर्थात् यह पूर्वोक्त लक्षण
જન પ્રમાણુનું હોય છે. એટલે કે વિધ્વંભ વૃદ્ધિથી એ પ્રમાણે થાય છે. કહેવાનો ભાવ એ છે કે-એક મંડળથી બીજું મંડળ બે જન પ્રમાણ જેટલું દૂર હોય છે. તથા બીજા મંડળથી ત્રીજું મંડળ બે જન પરિમિત દૂર હોય છે. તથા એ જ પ્રમાણે ત્રીજા મંડળથી ચોથું મંડળ એ પ્રમાણેના ક્રમથી એક બીજા મંડળનું પરસ્પરનું અંતર હોય છે. આ કથન તે માત્ર ઉપલક્ષણ રૂપ છે. કારણ કે મંડળના આયામવિષ્ક્રભનું પરિમાણુ કોઈ નિશ્ચિતપણાથી હોતા નથી આ તે કેવળ અનિયત જ હોય છે ક્રમવૃદ્ધિક્ષયવાળા મંડળનું જ્યાં માન વૃદ્ધિ ક્ષયરૂપ હોય છે. આ પ્રમાણે ક્ષેત્રોથી છુપું નથી. તેથી બે
જન અને એક એજનના એકઠિયા ચુંમાળીસ ભાગ જેટલા પ્રમાણુનું અંતર બધે જે કહેલ છે. તે સ્કૂલપણાથી એટલે કે સામાન્ય રીતે સમજવાનું છે.
(एस अद्धा तेसीयसयपडुप्पण्णे पंचदसुत्तरे जोयणसए आहिया ति वएज्जा) मा માર્ગ એ ચાશીથી ગુણવાથી પાંચ દસ એજન થાય છે. આ પ્રમાણે પિતાના શિષ્યને ઉપદેશ કરે એટલે કે પૂર્વોક્ત લક્ષણથી યુક્ત માર્ગને એકસો ચાશીથી ગુણવાથી
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧