Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सूर्यप्रज्ञप्तिसूत्रे
२८२
क्रमेण पूर्वपश्चिम जम्बूद्वीप मागौ, अर्थाद् भारतः सूर्यः पश्चिम भागमैरवतः सूर्यः पूर्व भागमित्यर्थः । तिर्यक्कृत्वा - संप्रकाश्य जम्बूद्वीपस्य द्वीपस्योपरि यद्वा तद्वा मण्डलं प्राचीनप्रतीचीनायतया - पूर्वपश्चिमायतया, उदग्दक्षिणायतया जीवया - प्रत्यञ्चया चतुर्विंशतिक्रेन शतेन चतुर्विंशत्यधिकशतेन, छित्वा विभज्य, चतुर्भिर्विभज्य च यथायोगं दक्षिणपौरस्त्ये - आग्नेयकोणे, उत्तरपश्चिमे च - वायव्यकोणे, चतुर्भागमण्डले - मण्डलचतुर्भागे, अस्या रत्नप्रभायाः पृथिव्याः बहुसमरमणीयात् - अत्यधिकसमतलशोभनात्, भूमिभागात् ऊर्ध्वम् अष्टौ योजनशतानि - ऊर्ध्व गत्वा, अत्र - अस्मिन्नवकाशे खलु - इति निश्चितं प्रातः प्रभातसमये द्वौ सूर्यो - भारतैरवतो आकाशे उत्तिष्ठतः - उद्गच्छतः । अर्थाद् यः सूर्यः पूर्वस्मिन्नहोरात्रे उत्तरभागं प्रकाशितवान् स दक्षिणपौरस्त्ये मण्डलचतुर्भागे उद्गच्छति, यश्च पूर्वके दोनों सूर्य प्रथम क्रम क्रम से दक्षिणउत्तर के जंबूद्वीप के दो भाग को तथा तत्पश्चात् क्रम से पूर्वपश्चिम के जंबूद्वीप के दो भागों को अर्थात् भरतक्षेत्र का सूर्य पश्चिम भाग को तथा ऐरवत क्षेत्रका सूर्य पूर्व भाग को सम्यक्तया प्रकाशित करके जंबूद्वीप नाम के द्वीप के ऊपर कोइ मंडल को पूर्वपश्चिम तरफ एवं उत्तर दक्षिण की तरफ लंबायमान जीवा नाम दोरी से एकसो चोवीस से विभाजित करके यथायोग्य दक्षिणपूर्व माने आग्नेयकोण में तथा उत्तरपश्चिम नाम वायव्यकोण में मंडल के चतुर्थ भाग में इस रत्नप्रभा पृथ्वि के अत्यधिक समतल शोभमान भूमिभाग से ऊपर में आठसो योजन जाकर के इस आकाशक्षेत्र में प्रभात काल के समय दोनो सूर्य माने भरतक्षेत्र का एवं ऐरवतक्षेत्र का सूर्य आकाश में उदित होता है । अर्थात् जो सूर्यने पूर्व के अहोरात्र में उत्तरभाग को प्रकाशित किया था वह सूर्य दक्षिण पूर्व के मंडल के चतुर्थ भाग में उदित होता है एवं जो सूर्य ने पूर्व के अहोरात्र में दक्षिण
કહેવાના ભાવ એ કે-ભરતક્ષેત્રના અને અરવત ક્ષેત્રના આ રીતે બન્ને સૂર્યાં પહેલાં ક્રમ ક્રમથી દક્ષિણ ઉત્તરના જ બુદ્વીપના બે ભાગને અને તે પછી ક્રમથી પૂર્વ પશ્ચિમના જમૂદ્રીપના એ ભાગાને અર્થાત્ ભરતક્ષેત્રને સૂર્ય પશ્ચિમ ભાગને અને અવત ક્ષેત્રનો સૂ પૂર્વ ભાગને સારી રીતે પ્રકાશિત કરીને જ શ્રૃદ્વીપ નામના દ્વીપની ઉપર કોઇ મંડળને પૂર્વપશ્ચિમ તરફ અને ઉત્તરદક્ષિણની તરફ લંબાયમાન જીવા નામદારીથી એકસો ચાવીસ ભાગા કરીને યથાયોગ્ય દક્ષિણ પૂર્વ અર્થાત્ અગ્નિ ખુણામાં તથા ઉત્તરપશ્ચિમ એટલે કે વાયવ્ય કોણમાં મંડળના ચતુ ભાગમાં આ રત્નપ્રભા પૃથ્વીના અત્યધિક સમતલ શાભાયમાન ભૂમિભાગોથી ઉપરમાં આરો યાજન જઇને આ આકાશ ક્ષેત્રમાં પ્રભાતકાળના સમયે બન્ને સૂર્યાં અર્થાત્ ભરતક્ષેત્રને અને અરવત ક્ષેત્રના સૂર્ય આકાશમાં ઉતિ થાય છે, અર્થાત્ જે સૂર્ય પહેલાના અહાશત્રમાં ઉત્તર ભાગને પ્રકાશિત કર્યાં હતા તે સૂર્ય દક્ષિણપૂર્વના મંડળના ચોથા ભાગમાં ઉદિત થાય છે, અને જે સૂર્ય પૂર્વના અહેારાત્રમાં દક્ષિણ ભાગને પ્રકાશિત કર્યાં
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧