Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनासूत्रे तिसु लेसासु ण पुच्छिज्जेति' ज्योतिष्कवैमानिका आधासु तिसृषु लेश्यासु-कृष्णनील. कापोतासु न पृच्छयन्ते ज्योतिष्कवैमानिकेषु कृष्णादितिसृणां लेश्यानामभावात्, ‘एवं जहा कण्हलेस्सा विचारिया तहा नीललेस्सा विचारेयव्या' एवम्-उक्तरीत्या यथा कृष्णलेश्या विचारिता-प्ररूपिता तथा नीललेश्यापि विचारयितव्या-प्ररूपणीया, तथा चोभयोः समानत्वात् यथा कृष्णलेश्यादण्डकउक्तस्तथा नीललेश्यादण्डकोऽपि वक्तव्यः केवलं कृष्णलेश्या पदस्थाने नीललेश्यापदमुच्चारणीयमिति विशेषोऽवसेयः, 'काउलेस्पा नेरइएहितो आरब्भ जाव वाणमंतरा' कापोतलेश्या नीललेश्या वत नैरयिकेभ्य आरभ्य यावद्-असुरकुमारादिदश भवनपति पृथिवीकायिकायेकेन्द्रिय विकलेन्द्रिय तिर्यग्योनिक पञ्चेन्द्रिय मनुष्य वानव्यन्तरपर्यक्रियाएं होती हैं। असंयत मनुष्यों में चार क्रियाएं होती हैं-आरंभिकी, पारिग्रहिकी, मायाप्रत्यया और अप्रत्याख्यानक्रिया।
प्रारंभ की तीन लेश्याओं में अर्थात् कृष्ण, नील और कापोतलेश्याओं को लेकर ज्योतिष्क और वैमानिकों के विषय में प्रश्न नहीं करना चाहिए, क्योंकि इनमें ये तीन लेश्याएं होती ही नहीं हैं।
इस प्रकार जैसे कृष्णलेश्यावालों का विचार किया गया है, उसी प्रकार नीललेश्यावालों का भी विचार कर लेना चाहिए, क्योंकि ये दोनों समान हैं, अर्थात् जैसे कृष्णलेश्या का दण्डक कहा वैसा ही नीललेश्या का भी दण्डक कहना चाहिए, केवल 'कृष्णलेश्या' पद की जगह 'नीललेश्या' पद का उच्चारण करलेना चाहिए।
कापोतलेश्या नीललेश्या के समान नारकों से आरंभ करके असुरकुमार आदि दस भवनपतियों में, पृथ्वीकायिक आदि एकेन्द्रियों में, विकलेन्द्रियों में, ક્રિયાઓ થાય છે. અસંવત મનુષ્યોમાં ચાર ક્રિયાઓ થાય છે. આરંભિકી, પારિગ્રહિકી, માયા પ્રત્યાય અને અપ્રત્યાખ્યાન કિયા.
પ્રારંભની ત્રણ વેશ્યાઓમાં અર્થાત કૃષ્ણ, નીલ અને કાપત લેશ્યાઓને લઈને તિષ્ક અને વૈમાનિકે ના વિષયમાં પ્રશ્ન ન કરે જઈ એ, કેમકે તેમનામાં આ ત્રણ લેશ્યાઓ હતી જ નથી.
એ પ્રકારે જેમ કૃષ્ણલેશ્યાવાળાઓને વિચાર કરાયેલ છે. એજ પ્રકારે નીલલેશ્યા વાળાને પણ વિચાર કરી લેવું જોઈએ, કેમકે એ બન્ને સમાન છે, અર્થાત્ જેવા કૃષ્ણ લેશ્યાના દંડક કહા તેવા જ નીલ લેસ્થાના પણ દંડક કહેવા જોઈએ. કેવળ “કૃષ્ણલેશ્યા પદની જગ્યાએ નીલલેશ્યા પદનું ઉચ્ચારણ કરી લેવું જોઈ એ
કાપિત લેશ્યા નીલેશ્યાના સમાન નારકેથી આરંભીને અસુરકુમાર આદિ દશ ભવનપતિમાં, પૃથ્વીકાયિક આદિ એ કેન્દ્રિમાં, વિકલેન્દ્રિમાં, તિર્યંચ પંચેન્દ્રિોમાં મનુષ્યમાં તથા વનવ્યન્તરમાં કહેવી જોઈએ. પરંતુ નીલેશ્યાની અપેક્ષાએ કાપિત લેશ્યામાં વિશે
श्री. प्रशान। सूत्र:४