Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
વૈરાગ્યરસમંજરી
[ પ્રથમ
માતાપિતાની ભક્તિ કરતા હતા તેથી અથવા વસુઓને તેઓ પૂજ્ય હતા એથી તેમનું વાસુપૂજ્ય નામ પાડવામાં આવ્યું હતું. મહિષ (પાડા)ના લક્ષણથી લક્ષિત દેહવાળા, “કાશ્યપ ત્રીય તથા રાતા વર્ણના આ તીર્થકરનું શરીર સિત્તેર (૭૦) ધનુષ્ય જેટલું ઊંચું હતું. તેઓ ૧૮ લાખ વર્ષ પર્યત ગ્રહવાસમાં -ગૃહસ્થાશ્રમમાં રહ્યા હતા. ત્યાર બાદ તેમણે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પૂર્વક દીક્ષા ગ્રહણ કરી હતી. તેમને દીક્ષા-પર્યાય ૫૪ લાખ વર્ષને હતે. એક માસના ઉપવાસ પૂર્વક ચંપાપુરીમાં ૭ર લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ થતાં ૬૦૦ શ્રમણે સહિત તેઓ નિર્વાણપદને પામ્યા.
આ તીર્થકરે પાણિગ્રહણ કર્યું હતું કે નહિ તે સંબંધમાં વેતાંબર સમ્પ્રદાયમાં મત-ભેદ છે. કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરિકૃત ત્રિષષ્ટિશિલાકાપુરૂષચરિત્ર (પ. ૪, સ. ૨, લે. ૮૮)માં એમને અપરિણીત-બાલબ્રહ્મચારી તરીકે ઓળખાવ્યા છે, જ્યારે શ્રીવર્ધમાનસૂરિએ રચેલા વાસુપૂજ્યચરિત્ર (સ. ૩, લે. ૫૦૮-૧૫૧૬)માં એમણે લગ્ન કર્યાને ઉલેખ છે. નામકરણ
અનુષ્ય, છંદમાં રચાયેલી ૬૪ર લેકપ્રમાણુક અને ગીર્વાણ ગિરામાં ગુથાયેલી વૈરાગ્યરસમંજરીના સંબંધમાં અત્ર વિશેષ વિચાર ન કરતાં તેનું
૧ સરખાવો શ્રીઆવશ્યકસૂત્રની જ્ઞાનાદિત્ય શ્રીભદ્રબાહુસ્વામીએ રચેલી નિર્યુક્તિની ૧૦૮૫ મી ગાથાને ઉત્તરાર્ધ -
ઘૂઘરા વાવ મિત્ત તેજ ઘણુપુત્રો ”
[ पूजयति वासवो यमभिक्षणं तेन वासुपूज्यः] આ સંબંધમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરે અભિધાન-ચિત્તામણિની સ્વપજ્ઞ ટીકા (પૃ. ૧૧)માં કહ્યું છે કે –
" वसुपूज्यनृपतेरय वासुपूज्यः, यद्वा गर्भस्थेऽस्मिन् वसु-हिरण्यं तेन वासवो राजकुलं पूजितवानिति, वसवो देवविशेषास्तेषां पूज्यो वा वसुपूज्यः, પ્રજ્ઞા વાસુપૂષય:.” ૨ આ રહ્યું એ પદ્ય –
"पादौ प्रक्षाल्य कल्याण-प्रदौ कल्याण दानवान् ।
ગૃપ શ્રીવાસુપૂકાય, જ્યાં ન પ્ર પુરા ” ૩ આને “લેક' કહેવામાં આવે છે અને તેનું લક્ષણ એ છે કે –
" श्लोके षष्ठं गुरु ज्ञेयं, सर्वत्र लघु पञ्चमम् ।
ત્રિવતુ પર , રીધે સામાન્ય: ” અર્થાત શ્લોકમાં પ્રત્યેક ચરણને છ વર્ણ ગુરુ અને પાંચસો વર્ણ લા હોય છે અને બીજા તથા ચોથા ચરણમાં સાતમો અક્ષર ગુરુ, જ્યારે બાકીનાં બે ચરણમાં તે દીર્ઘ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org