________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ. १ पुण्डरीकनामाध्ययनम्
मनेकविधान कमलानि जायते, तथा जीवलोके निवसन्तोऽनेके जीवाः संसारपुष्करिण्याः कमलस्वरूपाः । अतः कमलदृष्टान्तेन लोका उपमिताः । यथा वा पुण्डरीकः पुष्करिणी भूष्यते, तथा मनुजैः संसारः । कमलेऽमल सौगन्ध्यम्, मनुजे च मोक्ष- योग्यता, स्वस्त्राऽसाधारणगुणावच्चात् उभयोः समानत्वम् इति । 'रायाणं च खलु मए अपाहटु समाणाउलो' हे श्रमणाः ! आयुष्मन्तः ! राजानं च खलु मया अपास्य- अधिकृत्य 'से' तस्याः पुष्करिण्याः 'एगे' एकम् 'मह' महत् 'पउमरपोंडरी' पद्मवरपुण्डरीकम्, प्रधानं पुष्करिण्याः शोमातिशयाऽऽपायकम् 'बुइए' उक्तम् - कथितम् यथा पुष्करिण्याः सर्वकमळाऽपेक्षया महदे कं पद्मवरपुण्डरीकं तथा मनुष्यलोके सर्वमनुजापेक्षया राजा श्रेष्ठः सर्वेषां शासकच अतः संसारसमुद्रे पद्मवरपुण्डरीकतुल्यो राजा मया कथितः । 'अन्न उत्थिया य' अन्य यूथि हैं, उसी प्रकार लोक में अनेक जीव निवास करते हैं। वे संसार पुष्करिणी के कमल के समान है । इस प्रकार संसारी जीवों की उपमा कमल से दी गई है। अथवा जैसे कमल से सरोवर विभूषित होता है, उसी प्रकार मनुष्य से संसार शोभायमान होता है । कमल में निर्मल सुगंध होती है। इस प्रकार अपने अपने गुणों के कारण दोनों में समानता है ।
हे आयुष्मन् श्रमणो ! राजा को मैंने पुष्करिणी का पद्मवर पुण्डरीक अर्थात् प्रधान कमल कहा है। जैसे पुष्करिणी में सब कमलों की अपेक्षा एक महान् श्वेत कमल कहा है, उसी प्रकार मनुष्यलोक में सभी मनुष्यों की अपेक्षा राजा श्रेष्ठ और सब का शासक होता है । अतएव लोक रूपी पुष्करिणी में राजा रूपी महान् श्वेत कमल कहा गया है। છે, એજ પ્રમાણે લેાકમાં અનેક જીવે નિવાસ કરે છે. તે સ'સાર વાવના કમળા જેવા છે, આ રીતે સંસારી જીવાને કમળની ઉપમા આપી છે. અથવા જેમ કમળાથી સરાવર શોભાયમન છે, એજ પ્રમાણે મનુષ્યાથી સસાર શાભાયમાન હૈાય છે. કમળમાં નિર્મળ સુગધ હોય છે, મનુષ્યમાં મેક્ષ પ્રાપ્ત કરવાની યોગ્યતા ઢાય છે. આ રીતે પાત પાતાના ગુ@ાના કારણે બન્નેમાં સમાન પણુ' રહેલ છે. તેમ સમજવું.
હે આયુષ્મન્ શ્રમણે ! રાજાને મે'વાવના પદ્મશ્ર્વર પુ.ડરીક અર્થાત્ પ્રધાન કમળ કહેલ છે. જેમ પુષ્કરિણીમાં બધાં કમળા કરતાં એક મહાન્ શ્વેત કમળ કહ્યું છે. તેજ પ્રમાણે મનુષ્ય લાકની અપેક્ષાથી રાજા ઉત્તમ અને બધાના પર શાસન કરવા વાળા હોય છે. તેથી જ લેાક રૂપી વાવમાં રાજા રૂપી મહાન્ શ્વેત કમળ કહેલ છે.
For Private And Personal Use Only