________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ. १ पुण्डरीकनामाध्ययनम् ५ न्यनुभवन्तः समुपलक्ष्यन्ते, तादृशोऽयं लोकः पुष्करिणी स्थाने प्रोक्तः। यथा पुष्करिण्याम् अनेकपकारकाणि पुष्पाणि भवन्ति तथा संसारोऽपि विविधप्रकारका जीवसमुदायेन उक्तः। अत एतादृशीं तुल्यतामादाय पुष्करिणी-उपमानेन लोकउपमितः। 'कम्मं च खलु मए अप्पाहट्ट' कर्म च खलु मया अपाहृत्य 'समणाउसों' हे श्रमणा आयुष्मन्तः ‘से उदए' तस्याः-पुष्करिण्या उदकं जलम् 'मया बुइए' मया उक्तं प्रतिपादितम्, यथा पुष्करिण्यां जलसद्भावेन कमलस्योत्पत्तिभवति-तथेह संसारे अष्टविधकर्मणा जनितं लोकानां जलोपमितं कर्म, पुष्करिण्या कमलोद्भवकारणं जलम्, संसारे च जीवोत्पत्तिकारणं जीवसंपादितमष्टविघं कर्म, अतः कमलेनोपमितम् । एतावांस्तु द्वयोर्भेदः-यदेकत्र कमलोद्भवकारणं जलम्, ने और अनेक प्रकार के दुःखों को अनुभव करते देखे जाते हैं, इसी को पुष्करिणी के स्थान पर कल्पित किया है । पुष्करिणी में अनेक प्रकार के पुष्प होते हैं, संसार अनेक प्रकार के जीव समुदाय से युक्त है। इस प्रकार की समानता के आधार पर लोक की पुष्करिणी से उपमा दी है। हे आयुष्मन् श्रमणो ! कर्म को मैंने उसका जल कहा है। जैसे जल का सद्भाव होने से कमल की उत्पत्ति होती है, उसी प्रकार इस संसार में आठ प्रकार के कर्मों से जीवों का जन्म होता है। अर्थात जैसे कमलों की उत्पत्ति का कारण जल है, उसी प्रकार संसार में जीयो की उत्पत्ति का कारण जीव द्वारा उपार्जित अष्टविध कर्म हैं। अतएप उन्हें कमल की उपमा दी गई है । इन दोनों में विसहशता इतनी ही है कि एक जगह कमल की उत्पत्ति का कारण जल है किन्तु जल की છે. તેને જ પુષ્કરિણીના સ્થાન રૂપ કલ્પના કરેલ છે. પુષ્કરિણીમાં અનેક પ્રકારના કમળ હોય છે. સંસાર અનેક પ્રકારના જીવ સમુદાયથી યુક્ત છે. આવા પ્રકારના સરખા પણાના આધાર પર લેકને પુષ્કરિણીની ઉપમા આપી છે. હે આયુષ્યનું શ્રમણ ! કમને એ પુષ્કરિણીના જલ રૂપે કહેલ છે. જેમ પાણીને સદ્ભાવ હેવાથી કમળની ઉત્પત્તિ થાય છે, એજ પ્રમાણે આ સંસારમાં આઠ પ્રકારના કર્મોથી અને જન્મ થાય છે. અર્થાત્ જેમ કમળની ઉત્પત્તિનું કારણ જળ છે, એ જ પ્રમાણે સંસારમાં છની ઉત્પત્તિનું કારણ ઇવે ઉપાર્જન કરેલ આઠ પ્રકારના કર્મો છે. તેથી જ તેને કમલની ઉપમા આપવામાં આવી છે. આ બન્નેમાં વિસદશપણું એટલું જ કે-એક જગ્યાએ કમળની ઉત્પત્તિનું કારણ જળ છે, પરંતુ જળની ઉત્પત્તિનું કારણ કમળ
For Private And Personal Use Only