________________
પ્રથમ પરિચ્છેદ ]
મનશીખી વહેારવી પડે. વળી આ આંધ્રપ્રજાના મુલક, સાર્વભૌમ અવંતિપતિ મૌય સમ્રાટના રાજપાટથી દૂર આવેલ હતા એટલે પ્રિયદર્શિનના મરણુ બાદ તરત જ તેઓ સ્વાધીનતા મેળવવામાં ફતેહમંદ નીવડયા હતા; જ્યારે શુંગવંશી પુષ્યમિત્ર તેા ખુદ મૌર્યસમ્રાટની નેકરીમાં જ ગૂંથાયા હતા એટલે તેને સ્વતંત્ર થવાને લગભગ ત્રણ દશકા સુધી રાહ જોવી પડી હતી. જેથી આંધ્રભૃત્ય શબ્દની ત્રુપ્તિ થયા બાદ લગભગ ૩૨ વર્ષે શુંગવંશી રાજાએને શીરેથી ભૃત્યનું કલંક ભૂંસાવા પામ્યું હતું-જેનેા સમય આપણે ઇ. સ. પૂ. ૨૦૪ના ઠરાવ્યા છે. (જીએ પુ. ૩, પૃ. ૪૦૪)
અમારી સમજ પ્રમાણે આંત્યના અર્થ અમે ઉપર પ્રમાણે સમજાવ્યેા છે. પણ એક ભાઇની સાથે ચર્ચા થતાં એવા ખુલાસા મળ્યા હતા કે, ભૃત્ય એટલે સેવક, તેવા અમાં તે શબ્દ વપરાયા છે. એટલે આંધ્રભૃત્ય=આંધ્રપ્રજાના સેવક; રાજા પોતે પ્રજાના સેવક ગણાતા હેાવાથી પ્રજા ઉપર તેમની સંમતિ પ્રમાણે રાજ ચલાવતા હતા જેથી પેાતાની લઘુતા, વિવેક, નમ્રતા દાખવવાને જ તે શબ્દપ્રયાગ કરાય છે. પૂર્વકાળે તેવી રીતે સુદાસજેવા ધણા ભૂપતિએ તેવાં નામેા પેાતાની સાથે જોડી બતાવ્યાં છે. આ ખુલાસા એક રીતે કાઢી નાંખવા જેવા તેા નથી જ, છતાં દીર્ધ વિચારે તે ટકી શકે તેમ પણ નથી. કેમકે, તેવી રીતે તે સર્વ વંશના સર્વ રાજાને ભૃત્યા કહી શકાય. પણ એક એ વંશ (શંગ અને આંધ્ર) સિવાય કાઇએ તે પ્રયાગ કરી ખાડયા નથી. વળી તેમણે પેતે જ તેના ઉપયાગ કર્યો હૈાત તા તા -હજીએ આપણે તેમની નમ્રતાના સ્વીકાર કરી લેત. પરંતુ આ શબ્દને તેમને માટે, કેટલેય કાળે થયેલ ઇતિહાસકારાએ જ જોડી દીધા છે. વળી તે વંશના સર્વ રાજાઓને સદાકાળે તે વિશેષણ લગાડવામાં પણ નથી આવ્યું. તે। શું એવા ફલિતાર્થ ઉઠાવવા રહે છે કે, અમુક વખતે તે રાજા પ્રજાપ્રેમી હતા—પ્રજાસેવક તરીકે રાજ કરતા હતા અને અમુક વખતે પ્રજાને પીડા
રાતવહન વશ
(૫૬) જીએ જ, આ. હિ. રી. સે. પુ. ૨, ભાગ ૧,
[ ૧૯
કરતા હતા અથવા તા પ્રજાની ઈચ્છાની અવગણના કરતા હતા ? મતલબ કહેવાની એ છે, આવે અથ બરાબર બંધબેસતા નથી. એ તે જેમ કાઈ રાજા પોતાનું નામ ‘છતારિ’ કહેવરાવે છતાં હૈાય ડરપેકિ અને ડરકણ, તેની પેઠે થયું. માટે તે અ અમને બરાબર લાગતા નથી.
ઉપરનું સ્પષ્ટીકરણ થવાથી, શૃંગભૃત્ય અને આંધ્રભૃત્યને ભાવા હવે ખરાખર સમજી જવાયેા હશે. છતાં એક લેખકે, આંધ્રભૃત્યના જે અર્થ ખડુત્રીહિ સમાસ તરીકે કરાય છે તે ગ્રહણ કર્યાં છે અને દૃષ્ટાંત તરીકે જણાવે છે કુપર “The Pallavas were also called Andhrabhratyas, that is the servants of the Imperial throne reigning in the country by name of Andhra–પલ્લવાઝને પણ આંધ્રભૃત્યા કહેવાય છે, એટલે કે આંધ્રદેશમાં જે શાહી સરકાર રાજ્ય ચલાવતી હતી તેના તેએ તામેદાર હતા.”. તેમનું આ કથન વિચારવા જેવું છે. આપણે તે પાવ રાજાઓના ઇતિહાસથી વાકેગાર નથી એટલે તેની સત્યાસત્યતા વિશે કાંઈ પણ ઉચ્ચારવાની સ્થિતિમાં નથી જ.
આ “અંધભૃત્યા” શબ્દ બાબતમાં એક નોંધવા જેવી ખીના એ થઇ દેખાય છે કે, જૈનસાહિત્ય ગ્રંથામાં આ શબ્દપ્રયાગ ક્યાંય વપરાયેા હાય એમ જણાતું નથી જ્યારે પૌરાણિક ગ્રંથામાં તેવું દેખાય છે. એટલે વિધાતાએ "Andhrabhratyas of the Puranas=પુરાણમાંના આંધ્રભૃત્યાઝ” આવા શબ્દો જે વાપર્યા છે તે કાંઈક હેતુપૂર્વક લખ્યા હશે એમ શું ત્યારે સમજી લેવું?
ઉપસંહાર
જે સાત શબ્દોથી આ વંશને વિદ્વાનાએ એળ ખાવ્યા છે, તે સર્વનું વિવેચન ઉપરમાં અપાઈ ગયું છે; તે ઉપરથી નિપજતું પરિણામ ટૂંકમાં નીચે પ્રમાણે કહી શકાશે. તેમજ વાચકવર્ગને પશુ હવે
પૃ. ૬૫,