Book Title: Prachin Bharat Varsh Part 05
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co

View full book text
Previous | Next

Page 406
________________ ભારતવર્ષ ]. [ ૩૭૯ મથુરાને સિંહસ્તંભ, બૌદ્ધ કરતાં જૈન ધર્મી હવા વિશેનું વિવે ૩૪૮ થી ૫૦ મહાકેશલ અને અંગદેની ચંપા નારીની આસપાસ શ્રી મહાવીરે કરેલા પર્યટનનું વૃત્તાંત ૩૧૩ શ્રી મહાવીરના કૈવલ્યસ્થાન, અને બીજે દિવસે ચતુર્વિધ સંસ્થા૫ન કર્યાનું સ્થાન, બે બારેક યોજનાના અંતરના શાસ્ત્રીય પુરાવા ૩૧૧, ૧૪, ૩૦૦ શ્રી મહાવીરના નિર્વાણ સ્થાને સ્તુપ કરાયો છે એવું શાસ્ત્રીય કથન ૩૧૧ શ્રી મહાવીરનું નિર્વાણ અને તેમણે કરેલી ગણધરસ્થાપના, બને મધ્યમ અપાપા નગરીમાં જ થયાં છે એવું શાસ્ત્રોક્ત કથન ૩૩૯ સજાપિંડ અને સાધુઓના સંબંધ વિશે વિશેષ શિલાલેખ પુરાવા ૧૧૩, ૧૧૮, ૧૯૨૦, ૧૨૧. ૧૩૧ રૂપનાથના ખડકલેખના સ્થાનનું મહત્વ, ૩૨૫ Lovest temple city નું નામ વિદ્વાનોએ શામાટે અને કોને કહ્યું છે. ૨૪૨ વજુભૂમિ-વિશેષણ અને વિશેષના—તે બેના ભેદનું તથા સ્થાનનું વિવેચન ૩૩૩–૪ વદ્ધમાનપુર-આણંદપુર અને ધ્રુવસેન (જેન સાહિત્યમાંના)ને લગતું કાંઈક, ૧૨૪ શકસંવત જૈન કે અર્જન: તે જાણવા પૂર્ણિમાંત અને અમાસાંત પદ્ધતિની ઉપયોગિતા, ૨૭૧ શકસંવતની ઉત્પત્તિ જૈન હોવા છતાં, તેણે શામાટે અને કયારથી વૈદિકરૂપ ધારણ કર્યું ૨૭૦ શતવાહન વંશના ધર્મને લગતી ચર્ચા ૧૨૪, ૧૪૪ શત્રુંજય તીર્થના ઉદ્ધારમાં રાજા હાલ સાથે બીજાં કેનાં નામ જોડાયેલાં છે, ૨૪૪ શિલાલેખો ઉભા કરવામાં રાજકીય નહીં પણ ધાર્મિક દૃષ્ટિ જ કારણભૂત રહેતી ૧૮૧ શુંગવંશી રાજા ભાગ–ભાનુમિત્રના ધર્મ ઝનુનનું દૃષ્ટાંત ૧૯૬ સુદર્શન તળાવ બંધાવવામાં રાજકીય દષ્ટિ વિદ્વાનો બતાવે છે તે વ્યાજબી છે કે, ૨૩૮ સાંચીનો સ્તૂપ અને સ્તંભના પૃથક અંગેની કેટલીક વિચારણા ૨૪૫-૭ સાંચીતૂપ શ્રી મહાવીરનું નિર્વાણ સ્થાન છે તેની બતાવેલી સત્યતા ૩૧૦ સાંચી સ્થળે ચંદ્રગુપ્ત દીપક પ્રગટાવવા દાન દીધું છે તેનું સમજાવેલું મહત્વ ૨૧૧ સાંચી સ્તુપ જેવાજ આબેહુબ ભારહુત રૂપનું વર્ણન ૩૧૨ સાંચી તે સંચી કે સાચેર–તેને લગતી ચર્ચા ૩૨૯ સચ્ચાઊરિ મંડણનું સઉરિ કયાં આવેલું કહી શકાય ૩૩૦ સાંચીમાં દાન આપનાર કોણ? – ચંદ્રગુપ્ત પોતે તેમજ તેનો આશ્રિત–બને વ્યક્તિના અને સમયના ભેદની ચર્ચા ૩૩–૮ સ્વનિ ગુંબજના માપને આપેલ ખ્યાલ ૩૧૪, (૧૪) સાંચી-ભિલસા મુકામે શાતકરણિએ દાન દીધું છે તેને તથા તેના સમયને ઉલ્લેખ કર શજ હાલની ધાર્મિક પ્રવૃત્તિનું કરેલ વર્ણન ૨૭૮ થી ૨૪૭ સજા હાલનું નામ કયા કયા ધર્મતીર્થ સાથે સંકળાયેલું છે, ૨૪૭, ૨૬૦ રાજા હાલનો ધર્મ જૈન હતો એવા વિધવિધ પુરાવાની ખાત્રી, ૨૬૪

Loading...

Page Navigation
1 ... 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448