________________
૩૭૮ ].
ચાવી
[ પ્રાચીન ચણ્ડણવંશીઓ જૈનધર્મો હતા તેના શિલાલેખી પુરાવા, ૧૨૧-૧૨૪, ૧૨૫, ૧૩૨ ચંદ્રગુપ્ત મૌર્ય. આંધ્રપતિઓ અને ખારવેલ સ્વધર્મ હતા તેના પુરાવા ૨૩૯. ૨૪૦ ચંપાનગરી (અંગદેશ) બંગાળમાં નથી પણ સી-પીમાં છે તેની આપેલી સાર્થકતા ૧૯-૨૧ જૈનાચાર્ય કાલિકસૂરિએ આંધ્રપતિને પાછા જૈન ધર્મમાં સ્થિર કર્યા ૧૯૫-૬ જૈનગ્રંથ-સાહિત્ય ઉવેખવાથી ઐતિહાસિક અનર્થ થવાને વિદ્વાનોએ કરેલ એકરાર૨૪૧ જૈનધર્મને કોઈ કામ, જાતિ કે વર્ગ સાથે સંબંધ નથી, તેનું વિવેચન ૨૯૨-૩ જંલીયગામ અને રિજુવાલિકા નદીના પુરવાર કરેલાં સ્થાન ૩૨૬-૨૮ ત્રિરમિ પ્રદેશની ઉપગિતા-રાજકીય કે ધાર્મિક-દષ્ટિએ તેને વિવાદ ૨૩૯, ૨૪૪ ત્રિમિન પર્વત અને જૈન ધર્મનો સંબંધ ૧૦૧ થી આગળ તે ઠેઠ ૧૧૮ થી ૧૨૧ સુધી ત્રિરાશિમના અર્થનું મહાસ્ય અને તેના અંગેનું વર્ણન, ૨૪૪ ત્રિરાશિમના મહાસ્યનું સાહિત્યીક સમર્થન કરતાં દૃષ્ટાંત ૨૪૪–૫ ત્રિકટ પણ મૂળે જૈનધર્મ પાળતા તેના પુરાવા, ૧૨૪ (નં. ૪૩ લેખ સરખા ૪૪-૪૫ લેખો). વૈકુટકો પાછળથી (ગુપ્તવંશી અસરને લીધે) વૈદિક થઈ ગયા સંભવે છે (લેખ ૪૪-૪૫ સાથે
સરખાવો. નં. ૪૩ ને લેખો) દાનદેવાના નિમિત્ત પ્રસંગનું વર્ણન, ૨૩૯ ધાર્મિક ક્રાંતિમાં જૈન અને વૈદિક આચાર્યોએ આપેલ ફાળો ૮૦ થી ૮૪
લી-જાગુડાના ખડકલેખના સ્થાનનું મહત્વ, ૩૨૪, ૩૪૫-૬ નહપાણ-રૂષવદત્ત, તથા શતકરણિઓ એક જ ધર્મ પાળતા હતા ૨૩૯, ૪૦ નહપાણ તથા તેના જમાઈ રૂષભદાત્ત વાળી શકપ્રજા જૈનધર્મ પાળતી હતી તેના શિલાલેખી પુરાવા
- ૯૫-૭, ૧૧૭ થી ૧૨૧, ૧૩૧ (રાણી) નાગનિકાએ નાનાઘાટ મુકામે કરેલા દાનની ચર્ચા, ૮૭ નાગાર્જુન બૌદ્ધ કે જૈન તે વિશે કેટલીક માહિતી, ૨૪૧, ૨૪૩ નં. ૪ ના રાજ દરબારે શ્રી ભદ્રબાહુનું સન્માન, ૧૬૦, (૧૬૦) (શ્રી) નેમિનાથના જન્મનું અને તેમના જીવનકાળનું સૌરિપુર જુદુ, તેની ચર્ચા, ૩૩૦ પાદલિપ્ત, નાગાર્જુન, વિક્રમાદિત્ય અને હાલના સંબંધ વિશે ૨૪૦-૨ પાદલિપ્ત, ખપૂટ, અને નાગાર્જુનના સમય અને સંબંધનું વર્ણન ૨૪-૨ પાલિતાણાની સ્થાપના, ક્યારે, કેણે અને કેવા સંયોગોમાં કરી ૨૪ર-૩ પાવાપુરીના સ્થાનની ચર્ચા ૩૨૮ પ્રિયદર્શિને ખડકલેખો, સ્તંભલેખે ઉભા કરાવ્યા છે તેનાં કારણું ૧૭૮ પ્રિયદર્શિનના ખડકલેના સ્થાનનું ધાર્મિક રહસ્ય ૩૨૪ (રાણુ) બળશ્રી (જૈન સાહિત્ય) અને રાણી બળથી–એક કે ભિન્ન ૧૦૧ બાહુબળીની મૂર્તિને ભદ્રબાહુની હવાના રદિયા. ૩૩૮–૪૦ ભદાયનીય શાખા બૌદ્ધધર્મની કે જૈન ધર્મની? ૧૦૧ ભારહુત સ્તૂપ અને ત્રિરશ્મિના સ્થાનની ધાર્મિક દૃષ્ટિથી તુલના, ૩૧૨ ભારહુત અને સાંચી સ્તુપ વચ્ચે બારેક યોજનાનું અંતર હોવાથી, પહેલું શ્રીમહાવીરનું કૈવલ્ય અને બીજું
નિર્વાણ સ્થાન હોવાની ખાત્રી ૩૧૪