Book Title: Prachin Bharat Varsh Part 05
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co

View full book text
Previous | Next

Page 403
________________ ૩૭૬ ] ચાવી [ પ્રાચીન પુષ્યમિત્રને પણ કેટલાકે અનાર્ય કહ્યો છે તેનું રહસ્ય ૩૪૪ (મારાં) પુસ્તકોને કઈ દ્રષ્ટિએ વાચકેએ નીહાળવાં તેની મેં કરેલી વિજ્ઞપ્તિ ૩૫૪-૫૫ પુનમીયા માસને બદલે અમાસાંત ગણવાની અવધિ ૧૯૬ પૈઠણ (Pyton) અને પૈઠ (Paint)ના તફાવત વિશે. તથા કયું રાજનગર તેની ચર્ચા ૬૯ પ્રસેનજીત અને પરદેશી રાજાને લગતી ચર્ચા તથા ખુલાસા ૩૩૧-૩૩ (રાણી) બળથીને બે પુત્રો હોવા વિશેની ચર્ચા ૯૭, ૯૮, ૧૨૭, ૨૦૮, ૨૧૧, ૨૨૭ (રાણી) બળથી તથા તેના પુત્ર-પત્રને કરાવેલ પરિચય ૨૦૨થીર ૦૭ (રાણી) બળશ્રીની રાજકીય ક્ષેત્રે લાગવગ હતી તેને આપેલે ખ્યાલ ૨૧૦-૧, ૧૯૫ બેન્નાટક સ્વામી ગૌતમીપુત્રની રાજપ્રવૃત્તિ વિશે ઉપજ ખ્યાલ ૯૬, ૯૭ બોડરીંગ (Bordering lands) લૅન્ડઝનો અર્થ વિદ્વાનો કરે છે તેમાં સૂચવેલે ફેર ૧૮૮-૯ બદ્ધ અને અન્યધર્મનાં સ્મારક કેટલાંક ગણાયાં છે તે કેવળ જૈનોનાં જ છે એમ ડો. બુલહરનો અભિપ્રાય ૩૧૨ ભારહતમાં “માયાદેવી'નું સ્વમ કર્યું છે તે “માળાદેવી’ શબ્દ હોવાની શક્યતા ૩૪૬ મહારથીઓ પોતાને અંગીયકુલવર્ધન કહે છે તેનું કારણ ૩૨૩ મનુષ્યની ઉંચાઈ ૭-૮ ફીટ=પા હાથ હતી તે મૂર્તિરૂપે પુરા ૩૪૧-૪૩ માતૃગેત્રના સંબોધનથી થતા લાભાલાભનું વર્ણન ૭૬ રાજાઓની ઓળખમાં પડતી મુશ્કેલીનું વર્ણન તથા તેને ઉકેલ ૭૪ રાજકીય ક્રાંતિનું સંક્ષિપ્ત સિંહાવકન ૮૫ રાજા તથા પ્રજાનું માનસ દુન્યવી કરતાં આત્મભાવનામાં વિશેષ પ્રવૃત્ત રહેતું તેનું વૃત્તાંત ૧૯૭-૮ રૂદ્રદામને શાતકરણિને બે વખત હરાવ્યાની સત્યાસત્યતાને વાદ તથા સમય ૧૦૪, ૧૦૭–૧૦, ૧૧૫, ૧૨૧ વિલિવાયરસ, માઢરપુત્ર અને ગૌતમીપુત્રના અનુક્રમની ચર્ચા ૯૫, ૯૬ વભીના મૈત્રકે એ કયા સંવત અને શા માટે ચલાવ્યો ૨૭૦ . વિક્રમાદિત્યના નામથી થયેલ ભેળભેળતાનાં દ્રષ્ટાંત ૨૦૪, ૨૦૬ વૈદિક અને જેને માન્યતામાં રહેલી સામાસામ્યતાની સમજ ૧૯૯ વિદિક ધર્મની ચડતીમાં જૈનધર્મને અન્યાય કરી દેવાયાનું ઉદાહરણ ૨૪૭-૮ શક્તિકમાર અને વિક્રમશક્તિ તેજ રાજા હાલ અને કુંતલ-–વિશે આપેલી સાબિતી ૨૦૩થી૮, : શકસંવત્સરનો પ્રણેતા રાજા હાલ ખરો કે? ૨૩૪ શકસ્થાપન કેણ અને કેવા સંયોગમાં તે કરી શકે તેનું વર્ણન ૨૪૯, ૨૫૮, ૨૬૩ શકશાલિવાહન શબ્દની વપરાશ વિશે ૨૫૦ શકપ્રવર્તક–સંભવામિ યુગેયુગે–અર્થશાસ્ત્રનું આ વાક્ય કેવળ હિંદ માટે કે યુરોપ માટે પણ ખરું ૨૫૦-૧ શકશબ્દના વિધવિધ અર્થની સમજાતિ ૨૫૧, ૨૬૬-૭ શકસંવત અવૈદિક હોવાના પુરાવાઓ ૨૬૪ શકસંવતના કર્તા કે સમયનો પત્તો નથી તે શંકા થાય છે કે, તે શક હશે કે કેમ તેને વિવાદ ૨૬૫થી૨૬૮ શકસંવત જ્યાં વપરાયો હોય ત્યાં કેવી રીતે કામ લેવાથી વિરોધ સમી જાય ૨૬૮થી૨૭૦ શાલિવાહન નામ વ્યક્તિગત કે વંશદર્શક–તેને ખુલાસો ૧૬ શાતવાહનના જન્મ વિશે ચાલી રહેલી આખ્યાયિકાઓ (૨૦૩), ૨૪૭, ૨૫૭ શાકટાયન અને કાત્યાયનની ઉભી કરેલી ચર્ચા-ઉલટા સૂલટી વિચારેનું દર્શન ૩૪૫-૬

Loading...

Page Navigation
1 ... 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448