________________
ચાવી
ભારતવર્ષ ]
[ ૩૭૭ શિલાલેખે કોતરાવવામાં રાજકીય કે ધાર્મિક દ્રષ્ટિએ કામ લેવાયું ગણાય ૨૧૭, ૨૩૯ શંકરાચાર્ય ભગવાનના જન્મ સમય વિશેના વિચાર ૨૭૦-૧ સુદર્શન તળાવની પ્રશસ્તિ સાથે રૂદ્રદામનને સંબંધ-મૂળ કે વિવેચક તરીકે–તેની ચર્ચા ૩૪૬-૮ સિક્કા ઉપર ચહેરો પડાવવાના નિયમોને વિચાર ૨૮૩ (એકબીજા) સંવતેને જુદા પાડવાના કારગત થતા નિયમોને ઉલ્લેખ ૨૬૪ સંવતના પ્રવતનને સંસ્કૃતિ સાથે સંબંધ ૨૬૮-૯, ૨૭૦ સંસ્કૃતિના ઘર્ષણથી ઉભી થતી ભડક ટાળવા, રાજકર્તાઓએ કઈ યુક્તિ વાપરવી રહે ૨૭૦ સ્મારકામાં મુખ્ય જે ચાર પાંચ ઉપયોગી છે તેનો કરેલે નિર્દેશ ૩૦૬ સ્તૂપો–બે પ્રકારના–તેનું પ્રાથમિક વિવેચન ૩૦૬, ૩૧૩ સ્તષ અને સ્તંભ વિશેની પારખના નિયમો તથા તેની લીધેલી તપાસ ૨૪૮ રાજ હાલનો સંબંધ શકશાલિવાહન સાથે કે હોઈ શકે તેની ચર્ચા ૨૫૧-૨, ૨૫૯-૬૦ રાજા હાલના જીવનમાં શકપ્રવર્તાવવા યોગ્ય સંયોગોની તપાસ ૨૫૧-૨ અજટા ગુફામાં જેનેનું પ્રભુત્વ હતું તેના પુરાવાઓ, ૯૯, ૧૦૭, ૧૧૮, ૧૨૮ અજટા અને ઇરાની ગુફાપ્રદેશ સાથે જેનોના સંબંધ વિશે ૨૪૭ અપાપાપુરીનું નામ પાપાપુરી કેમ થયું તેની આપેલી વિગત ૩૧૦ (મધ્યમ) અપાપા અને મહાસન વન સાથે અવંતિપતિ ચંડપ્રદ્યોત ઉર્ફે મહાસેનને સંબંધ ૩૧૦ અમરાવતી સ્તૂપની વિશિષ્ટ પ્રકારે તપાસ અને અવકને ૩૦૭. અમરાવતી સ્તૂપ, જેનને કે બૌદ્ધને, તેના પુરાવા અને સ્પષ્ટીકરણ ૩૦૭-૮ અમરાવતી સ્તૂપ જેજ સાંચી સ્તૂપ છે તેની આપેલી સમજૂતિ ૩૦૯ અવંતિપતિ ન હોવા છતાં આધવંશી અને કુશનવંશીઓએ લીધેલી મુલાકાતનું રહસ્ય, ૩૦૯ અવંતિપતિ થવામાં પ્રાચીન રાજાઓ ગૌરવ માનતા તેનું કારણ, ૩૧૦ ઈ. સ. પૂ. ની બીજી તથા પહેલી સદીમાં જૈન સાધુઓ રાજપિંડથી દેષિત હતા તેના પુરાવા ૩૫૩ ઉજૈનીમાં કોઈ શાતકરણિએ વિજયસ્તંભ રેપો છે એવું કથન છે તેને ઉકેલ ૨૦૪ પૂ. આ. ભ. ઈંદ્રવિજયસૂરિ કહે છે કે, જેમ કૈવલ્યપ્રાપ્તિના અને સંસ્થાપનાના સ્થાન વચ્ચે બાર
જનને વિહાર શ્રી મહાવીરે કર્યો હતો તેમ નિર્વાણ પામ્યા પૂર્વે પણ બાર જનન વિહાર
તેમણે કર્યો હતો તે હકીકત કયાં લખાઈ છે તે જણાવવા તેમને આમંત્રણ (૩૨૮). અંતરજીકા (જૈન ગ્રંથમાંની) નગરીના રાણ બળથી વિશેની કલ્પના. ૧૯૫, ૨૧૧ આંધ્રપ્રજા જૈનધર્મી કહેવાતી તેની સાબિતી, ૫૦ થી ૫ર અને ટીકાઓ આંધ્રપતિએ મુખ્યભાગે જૈનધર્મ પાળતા હતા ૧૨૪, ૧૪૪ કાયનિષિધિ અને અરિહંત નિષિધિના અર્થની સમજાતિ, ૩૧૩ કાલસીના ખડક્લેખના સ્થાનનું મહત્વ, ૩૨૫ કૌશાંબી અને ચંપા વચ્ચે મુસાફરી કરતાં એક દિવસ જ થાય તેવું કથન ૩૨૧-૨૨ કૌશાંબી અને ચંપા બહુ નજીકમાં હતાં તેના રજુ કરેલાં આઠ પ્રમાણે ૩૨૧ થી ૨૩ (આય5) ખપૂટ અને પાદલિપ્ત જૈન ધર્મની પ્રભાવના કરવામાં ખર્ચેલું સામર્થ્ય ૨૪૦-a ખારવેલના મહાચૈત્યનું સ્થાન બેન્નાટકમાં હોવાનો પુરાવો ૧૦૦, ૧૨૮ ખારવેલનો મહાવિજય અને અમરાવતી સ્તુપ બને એક છે તેની ખાત્રી ૩૦૮
૪૮